________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનશે તેની આગાહી આપે છે. તમારી માન્યતા ઉચ્ચ ઉચ્ચતર હશે તે તમે ઉચ-રચતર બનશો.
પ્રત્યેક બાબતમાં પ્રત્યેક સ્થલે તમે પાંચ ઇન્દ્રિયને તથા માનસિક વૃત્તિઓને કબજે કરીને વિજયને પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવે છે. શક્તિને આવિર્ભાવ કરીને વિજયને મેળવે, નહી તે મનુષ્ય તરીકે તમે શાના?
સંસારના સ્વરૂપને અનેકાંત દષ્ટિથી અવલેકે તે તે તેમાં મુંઝાય નહીં. તેજ વ્યક્તિ મનુષ્ય તરીકે જીવન ગુજારી શકે છે.
૫૪. સદ્દગુણે આત્માના પિષક છે. આપણે ભીતિ, ઉદ્વેગ અથવા કોઈ બીજા પ્રકારની એટલે વિષય વિકારવડે અશાન્તિને ધારણ કરીને આપણું મનને વિષમય બનાવેલ છે ગમે તે રીતે આપણું શરીર પરને તથા મન ઉપરને અંકુશ ગુમાવી દીધું છે અને શારીરિક માનસિક દુર્બલતા આવીને ઘેરી વળી છે, અને સારા સાધને છતાં પણ તેઓનાથી લાભ લઈ શકાશે નહી. આપણે એગ્ય રીતે જીવન ગાળતા નથી અને પ્રકૃતિના, નીતિના અને ધર્મના કાયદાઓને ભંગ કરીએ છીએ તેથી માનસિક અને શારીરિક આરોગ્ય કયાંથી ઉપલબ્ધ થાય ?
શારીરિક પીડાઓ થાય અગર માનસિક ચિન્તાઓ અધિક સતાવે ત્યારે આપણે જરૂર માની લેવું કે કઈ પાપ કર્યું છે. પા૫ થયા વિના ચિન્તાઓ અને વ્યાધિઓ આવવી અશકય છે.
પ્રભુ મહાવીરે કહેલા કાયદાને જ્યારે છડેચોક ભંગ કરીએ
For Private And Personal Use Only