________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
જે માણસ ઉત્તમ મિત્રાને પશુ છેતરે-પ્રહાર કરે તે કેટલે ઉન્મત્ત છે ? તેના વિચાર કરો.
બાળક, અનુભવથી માળી નાંખનારી ઉષ્ણુ વસ્તુઓ અને *ાપી નાંખનારી તીક્ષ્ણ ધારવાળી વસ્તુઓથી દૂર રહેતાં શીખે છે, પરંતુ આપણે આપણા રક્તને શાષી લેનાર અને કેટલીક વાર દિવસે અને અઠવાડીયાં કે માસ-વર્ષ પર્યંત આપણને અત્યંત વેદ્યના આપનાર–આત રૌદ્રધ્યાન કરાવનાર ગરમ મિજાજથી, કામાદિ વિકારાથી દૂર રહેવાનું પુખ્ત ઉમર થઇ છતાં શીખ્યા નહી તે આશ્ચર્યની વાત છે!
ક્રોધમાં આવેલા મનુષ્ય, વહાલી અને કીમતી વસ્તુઓ ને હાથમાં રહેલી હાય તા તેને ફ્ગાવી દેતાં વલમ કરતા નથી; તેથી તેને જ ભારે નુકશાન થાય છે. અને પાછળથી તેઓ પસ્તાવા કરે તેમાં વળી કષાયના આવેશથી ઉત્પન્ન થએલ વિકારા સદ્વિચાર અને વિવેક ઉપર દબાણ લાવીને તેની શક્તિને નષ્ટ કરે છે.
નિરકુશ ક્રોષને વશ અનેલ માનવી વસ્તુતઃ જ્યાં સુધી આવેશમાં હાય ત્યાં સુધી પાગલ જેવા મને છે. પાગલમાં અને તેનામાં અધિક તફાવત રહેતા નથી. પાગલ માણુસને સારાસારની સમજણુ હાતી નથી, તેની માફક ક્રોધના આવેશમાં આવેલને સારાસારનું ભાન રહેતું નથી. ક્રોધના માવેશ, માનસિક-શારીરિક શક્તિને જલ્દી અસર પહોંચાડે છે, તેથી વિચાર કરવાને અવસર તેને મળતા નથી; તેથી સહેજ અણુગમાં થતાં સામા માણુસને રોકડું પરખાવતાં પાછા હઠતા
For Private And Personal Use Only