________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા પર પણ પ્રહારે થવાના જ. સર્વ ધર્મસ્થાપકેએ જે તવધ આપે હતું તે આ તત્વજ્ઞાન છે. સામાન્ય લોકો તે, આંખને બદલે આંખે લેવાની તક શોધે છે અને નુકશાનને બદલે સામાની નુકશાની કરવાને લાગ શોધે છે.
૫૦. કેધી સ્વભાવ ઘણે અંશે જઠરની તથા મગજની શક્તિને હાસ કરે છે તથા સમરણશક્તિને નાબૂદ કરે છે. અને અહંકારને પિષક બની જીવનને અસ્તવ્યસ્ત કરી નાંખે છે.
ક્રોધી માણસ, જે ઉત્તમ મિત્રને પણ શત્રુ બનાવે છે અને અધમ નીચેની મિત્રતા કરવા પ્રયત્ન કરે છે, તેથી તેમનું હિત સધાતું નથી. જ્યારે શરીરમાં ક્રોધ ઉછળી રહેલ હોય છે, ત્યારે સદ્દભાવના-સદ્વિચાર અને વિવેક વિગેરે સદ્દગુણેને રહેવાનું સ્થાન રહેતું નથી. ક્રોધના વિચાર-વિકારોના દાસ બનવું તે ભયંકરમાં ભયંકર દુઃખજનક અવસ્થા છે. વાતવાતમાં જે મગજ ગુમાવી માણસે ઉછળી પડે-શાંતિ રાખે નહી તે વિધ સિવાય અન્ય મળે કયાંથી?
જે માણસને વિશ્વના સમરત બળોને સંપૂર્ણ સ્વામી બનવાને જન્મહક મળે છે, તે માણસ પિતાના સદ્વિવેકબુદ્ધિના સિંહાસન પરથી ઉતરી પડે, તે તે મનુષ્ય કહેવાય નહી અને તે પિતાના કાને રીતસર કરવા આસક્ત બને છે. તેથી જ તે નીચ-હલકા કામ કરવા તત્પર બને છે; મમઘાત કરનારા ઘાતકી શબ્દો બોલે અને સંપૂર્ણ નિર્દોષ માણસના મગજ પર ઉપહાસનું બાણ ફેકે, તે માણસ કેટલે પતિત છે તેને વિચાર કરે.
For Private And Personal Use Only