________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને આપણી શક્તિઓને સતેજ બનાવશે. ભય-શંકા-ખેદ– દ્વેષ અને ભાત્મશ્રદ્ધાની શૂન્યતા, દરેક કાર્યોમાં મદતા લાવે એમાં નવાઈ શી ?
૪૯. આ ધ્યાન ન કરવું. જે વસ્તુઓને આપણે સારી માનીએ અને રક્ષણ કરવાના પ્રયત્ન કરીએ તે તે વસ્તુઓ પર અત્યંત સગ–આસક્તિ થાય અને તેવી આસક્તિના ચેંગે તે ઈષ્ટ વસ્તુના વિયેાગે, ક્રોધ-ઈર્ષ્યા વિગેરે ઉત્પન્ન થાય છે, તેથી આ યાનમાં તેમજ રોદ્રધ્યાનમાં સપડાવાનુ અને છે. અને બાજુએ નુકશાન થાય છે. એક તાવિએગ થએલ વસ્તુઓ ાછી મળતી નથી અને આત્તધ્યાન-રૌદ્રધ્યાનથી અત્યંત કઇ સહન કરવું પડે છે, માટે વસ્તુને સારી માની તથા તેએનું રક્ષ છતાં કદાચિત્ તેના વિયેાગ થાય—નષ્ટ પામે કે ફાઈ છીનવી લે તે પણ દ્વેષનો ત્યાગ કરવાપૂર્વક મહાકષ્ટદાયક આરોદ્રધ્યાનને જરૂર ત્યાગ કરો.. ત્યાગ થૈ પ્રકારે છે: એક બાહ્ય વસ્તુઓના અને આન્તકિ ક્રોધાક્રિકના ત્યાગ આન્તરિક ક્રોધાદિક ના ત્યાગપૂર્વક ખાદ્ય વસ્તુઓના ત્યાગ અત્યત લાભ આપે છે.
આપણા શરીરની એવી રચના છે કે જો આપણે બીજાને હેતુપૂર્વક તથા જાણીબૂઝીને હાનિ કરીએ અથવા પીડાજનક શબ્દોના ખાજ્ઞા મારી ઘાયલ કરીએ તો આપણી જાતને હાનિ થયા સિવાય રહેતી નથી. જે આપણે આપણી જાત પ્રત્યે, આપણા આત્મા માટે ભલા થવા માગતા હોઇએ તે આપણે બીજા પ્રત્યે ભલા થવું જ જોઇએ. મિત્ત, હિંત્ત અને પથ્ય
ચનાના પ્રયોગ કરવો જોઇએ. આપણે આપણા સ્વજનવગ પર અગર પાડેશીને વચનના મહારા કે શસ્ત્રના પ્રહાર કર્મીએ તા
For Private And Personal Use Only