________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેકે જાણતા તથા સહાય જાણે છે. તમે જેવા વિરાસ કરશે તેવા અનશે વિશ્વના બીજ વાવીને અનાજ કોઈ એક શકતું નથી. ભાધિથી ઘેરાતાં તેના જ વિચારે કચ્છો તે વ્યાધિ અને આધિ ખસશે નહીં અને તે તમારા શરીરમાં મૂતિ મત થયા સિવાય રહેશે નહી. તમારે એ વિચાર શરીરમાં કઈ પણ સ્થળે દેખાઈ આવશે.
અપવિત્ર વિચારો જે મનમાં ધારણ કરે તે કદાપિ પવિત્ર રહી શકતો નથી. પવિત્ર બનવાનો ઉપાય પવિત્ર વિચારે હોવાથી અપવિત્ર વિચારથી પવિત્ર કયાંથી બનાય ? અને પવિત્ર બન્યા સિવાય આવૃતિમાં આગળ વધાતું જ નથી.
આરોગ્યને ઝરે જે કંઈ પણ થલે ભ્રષ્ટ થતું હોય તે તેના મૂળમાં એટલે કે વિચારમાં અને આદશમાં ભ્રષ્ટ બને છે માટે વિચારમાં ખાસ લક્ષ રાખવાની આવશ્યકતા રહેલી છે. કેઈના અપવિત્ર વિચારોને સાંભળીને વિચારો પર વિશ્વાસ રાખવા લાયક નથી.
જે કાર્ય કરવાની તમારી ઈચ્છા હોય તેવી દઢતાને ધારણ કરે અને તે કાર્ય પૂર્ણ થાય નહી ત્યાં સુધી બીજા કાર્યો હાથ ધરે નહી. દુનિયાના માણસે તે કાર્યને મૂકી દેવા વારે વારે હે તે પણ મૂકી દેશે નહી, જરૂર તે સત્કાર્ય સફલતાને ધારણ કરશે.
ઉસ્મસની ખાત્રી, શક્તિને પ્રશ, આત્મશ્રદ્ધા અને સફળતા, એ આમ છેડાવી, ન, શાય એ જામસિહ હકક છે, એ દા કરનારી અને વૃત્તિ, મનુષ્યને સુદઢ બનાવશે
For Private And Personal Use Only