________________
પાઠ ૩૫ મો
आदिशतु कुमारः सर्वमेवानुक्रमेण, किं तत्पत्रकम् ? केन प्रेषितम् ? कस्य वा प्रेषितम् ? किमत्र कार्यं विवक्षितम् ?
વિદ્યાર્થીઓ જે પ્રમાણે ભણવાની ધારણા રાખે છે, (પ) તે પ્રમાણે પ્રયત્ન કરવાને ઈચ્છા ધરાવતાં નથી. (પ્રત)
કરવાને ઇચ્છેલા (#) કામો અધૂરા હોય છે અને માણસ મરવામાં હોય છે. (5)
આ પ્રાસાદ પડવાની તૈયારીમાં છે (પ) માટે તમે તેમાં પ્રવેશ કરવાને ઇચ્છા ન કરો. (U+વિશ)
ફૂલ ભેગાં કરવાની ઇચ્છાથી (ગવ+વિ) સુધા બગીચામાં ગઈ છે.
ચોરી કરવાને ઇચ્છનાર (મુ) ચોરી કરીને, (મુ) પ્રશ્ન કરવાને ઇચ્છનાર (2) પ્રશ્ન કરીને, (vછું) જાણવાને ઇચ્છનાર (વિ) જાણીને, (વિ) ગ્રહણ કરવાને ઇચ્છનાર () ગ્રહણ કરીને, (૬) સૂવાને ઇચ્છનાર (4) સૂઇને (4) જેમ (વ) કૃતકૃત્ય થાય, તેમ તેના દુ:ખવડે વારંવાર રડવાને ઇચ્છનાર () એવો હું તે કન્યાને આ પટમાં આલેખીને (મારૂતિ) અને અહીં લાવીને કૃતકૃત્ય થયો છું.
લોકો ધન ભેગું કરવામાં છે (f) પણ આપવામાં નથી (ગ, પાયિ)
તમે મરવાની ઈચ્છા (5) કરતાં નથી, તેમ બીજાને મારવાની ઇચ્છા ન કરો. ( ઇન અઘતની)
શૂર્પણખાના કહેવાથી રાવણે સીતાને પોતાના અંતઃપુરમાં લાવવાને ઈચ્છા કરી. (મા+ની પરોક્ષા) અને સીતાના આગ્રહથી રામે મૃગને પકડવાની ઇચ્છા કરી. (પ્ર૬)
વલ્લભની સાથે યુદ્ધ કરીને કોઈ રાજાએ પોતાના હાથની શક્તિ (ટો#િ) જોવાને ઇચ્છા કરી નહિ, () કિંતુ સર્વે રક્ષણ માટે ઇષ્ટ દેવતાનું સ્મરણ કરવાને ઇચ્છતા હતાં. (મું)
૨૪૯