________________
સમાસભૂમિકા
કેટલાંક સમાસો નિત્ય હોય છે. નિત્યસમાસનો વિગ્રહ હોઈ શકતો નથી પણ તેના અર્થાનુસાર વાક્ય કરાય છે. જેમકે –
अनुरथम् , रथस्य पश्चात्
કેટલાંક સમાસમાં પૂર્વપદની વિભક્તિનો લોપ નથી થતો તેને અલુસમાસ કહે છે. જેમકે – મમ્મીન દુતમ્ મનદુતા સ.ત.
સમાસના પૂર્વપદમાં અને ઉત્તરપદમાં અનેક જાતના ફેરફારો થાય છે, તે આગળ કહેવાશે.
સમાસમાં જે છેલ્લું પદ તેને ઉત્તરપદ ગણવું, અને તેની પૂર્વેનું પદ તે પૂર્વપદ.
સમાસને અંતે સમાસાન્ત પ્રત્યયો પણ કેટલેક ઠેકાણે થાય છે, સમાસાન્ત પ્રત્યયોનો સમાવેશ તદ્ધિતના પ્રત્યયોમાં કરેલો છે માટે તદ્ધિત પ્રત્યય પર છતાં જે નિયમો લાગે છે તે નિયમો સમાસાન્ત પ્રત્યયો પર છતાં પણ લાગશે.
એક જ સરખો જણાતો સમાસ ભિન્ન ભિન્ન પ્રકારનો પણ હોઈ શકે છે, જેમકે – મહાવીર – મહાશાસૌ વર્ણિ મહાવીદુ: કર્મધાય મહાવીદુ – મહાતી વાહૂ થી લ: મહીવાડું: બહુવ્રીહિ મેષના — मेघस्य नादः મેષના: .તપુરૂષ
મેધવત્ નાઃ યસ: મેષનાવઃ બહુવ્રીહિ
સમાસોના વિગ્રહ કરતાં, પ્રથમ આ સમાસ કયા પ્રકારનો છે તેમાં વપરાયેલા શબ્દો કયા લિંગે છે, કયા વચનમાં લેવાના છે, આખો સમાસ કયા લિંગે છે કઈ વિભક્તિના કયા વચનમાં છે, વિગ્રહ વાક્યનો પ્રયોગ કયો છે, વગેરે જાણવા પ્રયાસ કરવો, જેમકે
૨૦૭