________________
પાઠ ૨૪ મો
तं सार्थ लुटितुं तत्र चौरव्याघ्रा दधाविरे । मृगवच्च, पलायन्त सर्वे सार्थनिवासिनः ॥ विवाहलग्नं निर्णिन्ये तद्दिनात्सप्तमे दिने । उपजात - विस्मयो नरपति निरीक्ष्य चक्षुषा निश्चलेन तं हारमुत्तरीयाञ्चलैकदेशे बबन्ध ।
क्षितिपालदारकैः सह क्रीडासुखमनेकप्रकारमनुभवतो निरङ्कुशप्रचारस्य पञ्चवर्षाणि तस्य बालस्यान्तःपुरेऽतिचक्रमुः ।
समरेष्वस्य वैरिभिश्चारू चापेषुधी त्यक्त्वा गुरू अबलता - भीती शिश्रियाते ।
ભીમરાજાની પુત્રી દમયન્તી સ્વયંવરમાં નળને વરી. (q) અનુરાગી (અનુરń) લોક હાહા કરવાને લાગ્યો. (પ્ર+મ્) તે હાહાકાર સાંભળી ત્યાં આવીને દમયન્તી બોલી, (1દ્) નાથ ! તમને પ્રાર્થના કરૂં છું (નામિ) કે મારા ઉપર પ્રસન્ન થાઓ અને ધૂતને મૂકો. તેણીની વાણીને નળે સાંભળી નહિ (ન્નુ) અને તેણીને જોઇ (ટ્ટ) પણ નહિ.
નળ પોતાના ભાઇ પુષ્કર સાથે જુગાર રમ્યો. (વિવ્) સીતાએ હેમનો મૃગ જોયો (વૃ) અને રામ તેને પકડવાને દોડ્યા. (પાવ)
રાવણ સીતાનું હરણ કરીને (અપ+7) લંકામાં લાવ્યો. (આ+ની) રામે રાવણ સાથે યુદ્ધ કર્યું (યુક્) અને ઘણા યોદ્ધાઓ માર્યા ગયા.
(Ç પર.)
()
લક્ષ્મણને મરેલો જાણીને અન્તઃપુરની સ્ત્રીઓ પોકાર કરવા લાગી.
સીતાને અસતી જાણીને રામે તેનો ત્યાગ કર્યો હતો. (ત્ય) પાકી ગયેલા ધાન્યને ખેડુતોએ કાપ્યા. (T)
ભગવાનનો જન્મ જાણીને ઇન્દ્રે પોતાના સિંહાસનથી સાત આઠ પગલાં દૂર જઇને ભગવાનની સ્તુતિ કરી. ()
પ્રચંડ પવને બાગનાં બધાંય વૃક્ષો ભાંગી નાખ્યાં. (મ)
૧૬૨