________________
પાઠ ૧૮ મો
હું કાલે “અમદાવાદ' જવાનો છું, (મ) પણ વરસાદ વરસશે તો મારાથી જઈ ( તુમ) શકાશે નહિ. (ર)
જો તેં મારું કહેલું હિતવચન માન્યું હોત, (ન) તો તું આ દુઃખના ખાડામાં પડત નહિ. (પ)
જે આ પૌર્ણમાસી આવવાની છે, (કામિની) એમાં ચૈત્યને વિષે મહોત્સવ થવાનો છે. (+વૃત)
અમે જીવન પર્યંત ભણીશું (ધરૂ) અને તત્ત્વોને જાણીશું. (વધુ)
આજ અથવા કાલ અમે એ લુંટારાઓને ચોક્કસ પકડી પાડીશું. (9)
રામ વનમાં જશે, (૬) તો હું તેમની પાછળ જઇશ. (ગુરુ) ખરેખર રામ વિના રહેવાને (સ્થા) લક્ષ્મણ સમર્થ નથી.
જેમ ખીલેલું ફુલ થોડા સમયમાં કરમાઈ જાય છે, તેમ આ યૌવન થોડા સમયમાં કરમાઇ જશે. (ઔ)
જેમ ઉદય પામેલો સૂર્ય અસ્ત થઈ જાય છે, (અત+) તેમ આ જીવન પણ એક દિવસ અસ્ત થઈ જશે જ.
આ માર્ગમાં ઘણાં કાંટા છે, તેથી એ માર્ગે જવાનો પ્રયત્ન તેઓ કરશે નહિં. ( ૧)
મારા વિના રામ કેવી રીતે જીવશે અને તેના વિના હું કેવી રીતે જીવીશ?
જો તેણે “સમરાદિત્ય' કથા સાંભળી હોત. () તો તેનું મન જરૂર વૈરાગ્યવાળું થાત. (વિ+)
શિશુપાલને (વડ) વરવાની (વૃ ભવિષ્યકૃદન્ત) કન્યા રુક્િમણી કૃષ્ણ વાસુદેવવડે વરાઈ.
વાનરને ટાઢથી ધ્રુજતો (૫) જોઈને સુગૃહી બોલી, હે વાનર ! જો તેં મારી જેમ ઘર બાંધ્યું (વ) હોત, તો તું આમ ટાઢથી થરથરત નહિ. (૫)
૧૧૯