SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૧૫ મો ૨. યુક્ત (૩ જા ગણના) ધાતુઓથી અને નશ્ વગેરે પાંચ ધાતુઓથી અન્તિ અને અન્તુ ને ઠેકાણે અતિ અને અતુ થાય છે. ૩. દિવ્ ધાતુથી અને ૨ જા ગણના આ કારાન્ત ધાતુથી અત્ નો નસ્ (પુસ્) વિકલ્પે થાય છે અને વિદ્ ધાતુથી, નક્ષ વગેરે પાંચ ધાતુઓથી તેમજ ૩ જા ગણના ધાતુઓથી ત્ નિત્ય થાય છે. ૪. ઝકારાન્ત અંગવાળા (ગ. ૧. ૪. ૬. ૧૦) ધાતુઓથી વિધ્યર્થના પ્રત્યયોમાં ય નો રૂ થાય છે અને યામ્ નો ફ્યમ્ તથા યુર્ નો વુમ્ થાય છે તથા આથામ્ ૨, આર્થ, આતામ્ ૨,આતે, પ્રત્યયોમાંના આ નો રૂ થાય છે. ૫. ગણ ૫. ૮. ૯. ૭. ૨ અને ૩ માં અને અન્ત અને અન્તામ્ ને ઠેકાણે તે અત અને ઞતામ્ થાય છે. ૌ ધાતુથી રતે રત અને તાન્ થાય છે. ગણ વિભાગ ૧ લો - ગ.૧.૪.૬.૧૦. આ ગણોમાં સ્વરાન્ત અને વ્યંજનાન્ત એમ બન્નેય પ્રકારના ધાતુઓ છે, પણ દરેક ગણોમાં વિકરણ પ્રત્યય ઞ ય ઞ ઞ (શવ, ય, શ, શવ,) લાગ્યા બાદ અંગ ગ કારાન્ત બને છે, કેમકે દરેકના પ્રત્યય મૈં કારાન્ત છે. એટલે આ ગણોનાં રૂપો સરખાં છે. સામાન્ય રીતે દશમા ગણના ધાતુઓ સ્વરાન્ત છે, કેમકે તેને રૂ (નિર્) પ્રત્યય લગાડવો પડે છે. ગણ વિભાગ ૨ જો – · ગણ.૫.૮.૯. અને ૭. પાંચમાં ગણમાં સ્વરાંત અને વ્યંજનાંત એમ બન્નેય પ્રકારના ધાતુઓછે. આઠમાં ગણમાં વ્યંજનાંત જ છે. ૫ મા અને ૮ મા ગણનો વિકરણ પ્રત્યય નુ, ૩, અર્થાત્ ૩ કારાન્ત છે. પાંચમા ગણના સ્વરાન્ત અને આઠમા ગણના વ્યંજનાંત ધાતુઓનાં રૂપો સરખાં જ થાય છે. ૯ મા ગણમાં સ્વરાન્ત અને વ્યંજનાન્ત એમ બન્નેય પ્રકારના ધાતુઓ છે તે બન્નેયનાં રૂપો સરખાં થાય છે. ફક્ત વ્યંજનાન્ત ધાતુનું આ. ૨. પુ. ૯૧
SR No.008491
Book TitleHaim Sanskrit Praveshika 2
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy