________________
પ્રકરણ ૩ જુ ક્રિયાપદ. પાઠ ૨૯ મો. ઉપસર્ગ
અવ્યયો प्र अनु दुस् नि अधि अति परा अव दुर् प्रति अपि अभि अप निस् वि परि
सम् निर् आ उप उद् ૧ પ્રવ ( વગેરે) અવ્યયો ધાતુની પૂર્વે જોડાઈને ધાતુના
જુદી જુદી રીતે અનેક અર્થ ઉત્પન્ન કરે છે ત્યારે તે ઉપસર્ગ
કહેવાય છે. ૨ () કોઈ ઉપસર્ગધાતુના મૂળ અર્થથી જુદો જ અર્થ બતાવે
છે. છતિ તે જાય છે. માનતિ તે આવે છે. વિપતિ તે પ્રવેશ કરે છે. ૩પવિતિ તે બેસે છે. (મા) કોઈ ઉપસર્ગ ધાતુના અર્થને અનુસરે છે અને ધાતુની સાથે અવશ્ય જોડાએલો જ રહે છે, મનુષ્ય તે ઇચ્છે છે. (૬) કોઈ ઉપસર્ગ ધાતુના અર્થમાં વધારો કરે છે.
ક્ષતે તે જુવે છે નિરીક્ષણે તે બારીકાઈથી જુવે છે. () કોઈ ઉપસર્ગ માત્ર ધાતુ સાથે જોડાયેલો રહે છે પણ ધાતુના અર્થમાં બીજો કોઈ પણ ફેરફાર કરતો નથી. વિપતિ તે પ્રવેશ કરે છે. પ્રવિતિ તે પ્રવેશ કરે છે. ઉપસર્ગ ધાતુના પદમાં ફેરફાર કરે છે. પતિ, પરીયે, विजयते । तिष्ठति, प्रतिष्ठते, संतिष्ठते । रमते, विरमति ।