________________
ગુજરાતી વાક્યો વીરનું ભૂષણ ક્ષમા છે અને ધર્મનું ભૂષણ દયા છે. મારી બે કન્યાઓ રમતોમાં અને કળાઓમાં હોંશિયાર છે. સીતા ફૂલોની સારી માળાઓ બનાવે છે. અહીં ગંગાની સાથે યમુના મળે છે. બે માળાવડે હું બે દેવોને પૂજું છું. રામ અયોધ્યાના રાજા છે. સર્પને બે જીભ હોય છે. તે પાઠશાળામાં ઘણી કન્યાઓ ભણે છે.
અભ્યાસ ૪ નીચેના રૂપો નિયમથી સિદ્ધ કરો. चौरेण मयूरान् ब्राह्मणैः देवयोः अङ्गे धनम् वीर ! पुष्पाणि आचार्येषु नृपात् महिषाः अश्वाय योधाभ्याम् वनेभ्यः कमल ! गङ्गे ! जिह्वे दयया
નીચેનાં શબ્દોનાં રૂપો બોલો.
चौर मयूर पर्ण पुष्प राम नृप कासार फल तद् अस्मद् युष्मद् सूर्य अयोध्या शोभन
संबिरो. बालः ग्रामे अटति । सः अन्नम् यच्छति । बाल: चन्द्रम् इच्छति । मोदकम् बालः इच्छति । वने जनाः अटन्ति । कूर्मः सरति । त्वम् पतसि । यूयम् तरथ । गच्छति अत्र जलम् । अत्र अहम् वसामि । पर्णे अत्र स्तः । वनेषु अटन्ति महिषाः । पतति वृक्षात् । न अत्र आचार्यः तिष्ठति । वर्धते इह ज्ञानेन सः । बिडालान् ताडयति । बालाः इच्छन्ति मोदकम् ।मालायै अटन्ति ।
૨