________________
અનુમોદના
।। શ્રી મુનિ સુવ્રત સ્વામિને નમઃ । II શ્રીમદ્ વિજયાનંદ-કમલ-વીર-દાન-પ્રેમ-રામચંદ્ર-મહોદય સૂરિ ગુરુભ્યો નમઃ II
ભાભર સંઘના અનન્ય ઉપકારી
સ્વ. દાદા શ્રી જિતવિજયજી મહારાજા, સ્વ. પરમપૂજ્ય શ્રી હીરવિજયજી મહારાજા, સ્વ. પરમપૂજ્ય શ્રી બુદ્ધિવિજયજી મહારાજા, સ્વ. પરમપૂજ્ય પં. શ્રી તિલકવિજયજી ગણિવર
સ્વ. પરમપૂજ્ય આ.ભ.શ્રીમદ્વિજય શાન્તિચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા સ્વ. પરમપૂજ્ય આ.ભ.શ્રીમદ્ વિજય કનકપ્રભ સૂરીશ્વરજી મહારાજા સ્વ. પરમપૂજ્ય આ.ભ.શ્રીમદ્ વિજય સોમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના અગણિત ઉપકારોની સ્મૃતિમાં
સ્વ. પરમપૂજ્ય આ.ભ.શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ. મુનિપ્રવર શ્રી આત્મરતિવિજયજી મહારાજની
પ્રેરણાથી ભાભર જૈન મૂર્તિપૂજક સંઘ તરફથી હૈમ સંસ્કૃત પ્રવેશિકા ભાગ-૧ છપાવવાનો પૂર્ણ લાભ લીધો છે. તે બદલ અમો હાર્દિક અનુમોદના કરીએછીએ.
- લી. નમસ્કાર આરાધક ટ્રસ્ટ વતી ભદ્રંકર પ્રકાશન
૫