________________
ગુજરાતી વાક્યો માણસ સાચું બોલે. રાજા પ્રજાનું રક્ષણ કરે. શિષ્યોએ ગુરુને વંદન કરવું. હે વિદ્યાર્થીઓ ! તમારે સવારમાં ભણવું, જો તમારા વડે સુખ જાય તો વિદ્યા મેળવાય. જો રાજાવડે પ્રજા પળાય તો પ્રજા વડે રાજાની આજ્ઞા મનાય. જો માણસો ધર્મ કરે, તો સુખ મેળવે. આપણે અહીં ઉદ્યાનમાં બેસીએ. અરે ! શું, હું રાજાને એવું કે ઈશ્વરને ભજું? હે માણસો ! સદાચાર પાળવો જોઈએ અને લોભ તજવો જોઈએ અહીં ઝાડની છાયામાં બેસીને આપણે વિસામો લઈએ. આજે રાત્રે વરસાદ વરસે પણ. જો હું સાચું બોલું તો રાજાવડે કેદખાનામાંથી મૂકાઉં. “હવે હું અધર્મનહિ કરું,”એ પ્રમાણે તે રાજાએ-ધર્માચાર્યને+કહ્યું હવે તમારા વડે ધનનો લોભ તજાવો જોઈએ. રાજાઓ બ્રાહ્મણોને ગાયો આપે છે. ચંદ્ર આકાશમાં પ્રકાશે. કદાચ રામ, રાવણ સાથે યુદ્ધ કરે. અગ્નિવડે તપેલું સોનું ઓગળી જાય છે. (ટ્ટ) માટીના ઘડા થાય છે અને સોનાના અલંકારો થાય છે.
+ ચતુર્થી વાપરો.
૧