________________
: કથાન–કેશ :
પ્રભાવતી રાણીએ રાજાને કહેલ પોતાની આપવીતી
૮૪
નિષ્ફળ કરી નાંખ્યું? મને ધિક્કાર છે. આ તે મેં, અમૂલ્ય એવા કોડ કોડ રત્નોને આપીને એક કેડીની ખરીદી કરી, આ તે મેં અંગારા-કેયલા મેળવવા માટે હરિચંદનના લાકડા બાળી નાખ્યા. આ તો મેં ચિંતામણિ રત્ન આપીને ખરેખર એક ઢેકું ખરીદ કર્યું. માટે પુણ્યને ઢગલે મેળવીને તેના ફળ તરીકે અનેક જીને મારવાનું મેં ધાર્યું. મારે આત્મા જે આડે માર્ગે ચડી ગયેલ તેનું જાણે કે હવે હું શું કરી નાખું? અથવા મેં મારા તે ઉત્તમ પ્રકારના શુભ પુણ્યના સમૂહને નિષ્ફળ કરી નાખ્યાં. એટલે બધું સરી ગયું અર્થાત્ મને જે બિટ થવાની હતી તે થઈ ગઈ. આનાથી હવે બીજે કે મારા પાપને પ્રચંડ દંડ થવાને હતે? જે હું મારા સુકૃતોથી નિર્મળ હતું તે હું ભારે કષાયથી અપવિત્રતાને પામે એ જ દંડ ભારે છે. એ પ્રમાણે સવેગને પામેલા પિલા યક્ષે રાજાને તેને મેટે પુત્ર અને પ્રભાવતી રાણીને પાછા આણું આપ્યાં અને તેમને સેંપીને વિનયથી નમ્ર થયેલ તે કહેવા લાગેઃ હે હૈયે ગુણના ભંડાર ! હે ઉત્તમ પુરુષ! હું ઘણું લાંબા સમયથી તારો અપરાધ કરતો આવ્યો છું માટે ડેબના દુરાચરણની જેવું મેં જે દુરાચરણ તારી સાથે કરેલું છે તે બધાની તું મને સકુટુંબ માફી આપ. હું તને સકુટુંબ અમાવું છું. એ પ્રમાણે તે બધા પરસ્પર એક બીજાને ખમાવીને પિતાપિતાને સ્થાને ગયાં. યક્ષે રાજાને તેના નગરમાં પહોંચાડી દીધો અને પિતાના પૂર્વ વૈરને ઉપશાંત કરીને તે યક્ષ પણ જ્યાંથી જે રીતે આવ્યો હતો ત્યાં પાછો ચાલ્યો ગયો. રાજા પણ પિતાનું રાજ્ય, પુત્ર અને સ્ત્રીને સંગ પામે છતાં ય શ્રી મુનિસુવ્રતનાથ ભગવાનની ચરણ સેવાને વિગ થવાથી ભારે શોકાતુર થઈ ગયે.
રાજા શેકમાં હતા તે વખતે રાણી પ્રભાવતી બેલીઃ દેવ ! આપ ઉદાસ જેવા કેમ જણાઓ છે? જ્યારે તમે એકલા હતા ત્યારે પણ અધિક આનંદ હતો જેથી હમણાં મનથી ન કલ્પી શકાય એવો અણધાર્યો પ્રિયસંગ થવા છતાં ય ગીની પેઠે ઉદાસ દેખાઓ છે? રાજાએ પિતાના અંતરને ભાવ છુપાવીને કહ્યુંદેવી ! એમ ન બેલ. આટલા દિવસ સુધી તું ક્યાં ગઈ હતી? ક્યાં રહી હતી ? દેવી બોલીઃ મહારાજ ! સાંભળો. હું પશ્ચિમ દિશાની કેઈ અટવીમાં જઈને પડી હતી, ત્યાંથી કોઈ એક દિશા તરફ જતી અને સિંહ ભાળી ગયે. પછી બીકથી થરથર કાંપતી, આમતેમ જોતી હતી તેવામાં મારી પાસે એક પારધી આવી પહોંચ્યું. તેણે મારી સાથે નેહભરી વાતચિત કરી અને તે મને પિતાને ઘેર તેડી ગયે. તે મને તંબલ, ભેજન વગેરે આપીને મારી ઘણી આગતાસ્વાગતા કરવા લાગે અને હું તે તે સમયે તમારા વિરહથી ભડભડતી ભારે આગને લીધે સંતાપ પામતી શિથિલ થઈ ગઈ હતી અને તેની આગતાસ્વાગતાને ઠેકરે મારી ખાનપાન, શરીરની સંભાળ એ બધું મેં તજી દીધું તથા “મારું શીલ જશે કે શું ?' એ ભયને લીધે મેં મનથી અનશન લઈ લીધેલું અને એ રીતે મને અઠ્ઠમ થયે-પાકા ત્રણ ઉપવાસ પણ થઈ ચૂકેલા. ત્યાર પછી પેલા
"Aho Shrutgyanam"