________________
૭૩
પ્રત્યુપકારની ઈરછાથી રાજાએ ભવદેવને આપેલી મંત્રી મુદ્રા : કારત્ન-કાશ : લાંબા સમયે આપના દર્શનની ઈરછા કરતું મહાજન ઊભું છે. રાજા બે જલદી મોકલ.
સારું” એમ કહીને દ્વારપાળ મહાજનને અંદર મોકલ્યું. નજરાણું આપીને અને આદરપૂર્વક નમન કરીને સુખપૂર્વક બેઠેલા મહાજનને રાજાએ પૂછયું: મહાજનને કુશળ તો છે ને ? ચર વગેરે તે કઈ પ્રકારને ઉપદ્રવ તે નથી ને? ઉછુંબલ એવા ખળ લેકેને તે કશે ત્રાસ નથી ને? લાંચિયા લેકે તરફથી પણ કશે સંતાપ નથી ને ? મહાજન બેલ્યું હે દેવ ! તમારાં ચરણકમળને પ્રભાવ છે ત્યાં સુધી તે. એ બધું અસંભવિત છે. કેવળ આ નગરીમાં ચેરેને કાંઈક કાંઈક ઉપદ્રવ શરુ થયેલ છે. રાજાએ જાણે કે રેવ લાવીને કહ્યું શું હમણાં જ કેઈનું મંદિર-ઘર લુંટાયું છે? મહાજન બેલ્થ દેવહમણુ મંથર શેઠનું ઘર લુંટાયું છે. નામ સાંભળતાં જ સંતોષ પામેલે રાજા બેઃ એ શેઠ તે ભવદેવને બાપ છે અને અંદના મંદિરની પાસે રહે છે એ જ ને? મહાજન બેસું દેવ! એ ખરી વાત છે. પછી મંથર શેઠને બેલાવીને તેની ઈચ્છા ન છતાં ય રાજાએ તેને મંત્રીની જગ્યા આપી, પંચાંગ પ્રસાદ પણ આપ્યાં અને રાજ્યના કામકાજ સંભાળવાની સૂચના કરી. એ રીતે તે શેઠના કેટલાક દિવસો વીતી ગયા. પછી એક વાર મથર શેઠે રાજાને વિનંતિ કરી: હે દેવ ! હવે હું ઘડપણુથી નખાઈ ગયેલ છું તેથી રાજ્યના કામકાજ કરવા અશક્ત છું માટે મારા ઉપરથી આ રાજ્યને મહાભાર ઉતારી નાખવાની કૃપા કરી. રાજા બેઃ એમ છે તે તારે આ બધે ભાર તારા પુત્ર ઉપર નાખીને તે નિશ્ચિત થઈ શકે છે. “મોટી કૃપા ” એમ કહેતાં મંથર શેઠે પિતાના પદ ઉપર પિતાના પુત્ર ભવદેવને સ્થાપિત કર્યો અને રાજા સાથે ઓળખાવ્યું. મંત્રી થવાને લીધે વિસ્મય પામેલે એ ભવદેવ એ રીતે રાજયના કામકાજ રાજ કર્યું જાય છે. એવામાં–
ઘણું ઉત્તમ રત્નનાં ઘરેણું પહેરવાને લીધે જેનું મનહર શરીર અંગે અંગ ઝગારા મારી રહ્યું હતું, એવા રાજાને કે જે તેને ગામતરેથી પાછા ફરતા રસ્તામાં ગામડિયાના વેશમાં મળે તે છતાં તેણે રાજા તરીકે નહીં ઓળખે જોઈને એ વિચાર કરવા લાગેઃ પૂર્વ પુરુષની રૂઢ પરંપરા પ્રમાણે અથવા કેઈ જાતના વિશેષ ગુણના પ્રકર્ષને લીધે, અથવા સેવા કરવાથી અથવા કે ઈ મેટે ઉપકાર કરવાથી રાજી થયેલા રાજાઓ પસાય કરે છે અને કોઈ વિશેષ પ્રકારને અધિકાર આપવાની કૃપા કરે છે, એ રીતે સેવકને પણ પિતાના સરખો બનાવે છે એમાં તો શું આશ્ચર્ય કહેવાય? પરંતુ જેમાં આવું કશું જ નથી એવા મારી જેવાને આ રાજા આ પ્રકારે જે સન્માન આપે છે તે મહાઆશ્ચર્ય છે. એ પ્રમાણે રેજ ને જ ફરી ફરીને નવા નવા તરંગો ઉપર તરંગો આવવાને લીધે આકુળ થયેલ અને ગંભીરતા નહીં જાણતે તે ભવદેવ પિતાના દિવસે વિતાવતો હતો. રાજા દિવાકર પણું જ્યારે જ્યારે ભવદેવ તેની પાસે આવતા હતા ત્યારે ત્યારે તે કદાચ પિતાને
૧૦
"Aho Shrutgyanam