________________
: કથારન-કેશ : વડીલ બંધુના આદેશથી ભવદેવે ગ્રહણ કરેલી ભાગવતી દીક્ષા ઓળખી ન ત્યે એવી બીકને લીધે પિતાનું મોઢું ફેરવી લેતે હતે. નીચ કે-હલકી પ્રકૃતિના લેકે હોય છે તેઓ શેડો પણ ઉપકાર કરીને શરીરમાં કૂલ્યા સમાતા નથી ત્યારે એકખી રીતે ઉપકાર કરવા છતાં ય ગંભીર પ્રકૃતિના લેકે શરમને લીધે સંકેચાયા કરે છે.
કેઈ બીજે દિવસે બધાં ઘરેણું કાઢીને રાજા નાન માટે તૈયાર થતું હતું બરાબર તે વખતે કામકાજને લીધે ભવદેવ રાજાની પાસે આવ્યા. તે વખતે રાજાનું શરીર તદ્દન ઉઘાડું જોઈને એણે રાજાને ઓળખી કાઢ્યો. ભવદેવને નિશ્ચય જ થઈ ગયે કે-જે, મને ગામતરેથી પાછા ફરતા રસ્તામાં માર્ગ સહાયક મળે તે જ આ મહાત્મા છે. અહે! આની આવી મહાપુરુષતા ! અહો ! બદલે વાળવાની કેવી તીવ્ર અભિલાષા! અહા ! આનું ગાંભીર્ય ! એમ વિચારતે તે પરમ સંતેષને પામ્યા. ઇંગિત આકારને સમજવામાં કુશળ એવા રાજાએ એના મનને ભાવ કળી લીધો. પછી તો “આ મને ખરેખર ઓળખી ગયા છે” એમ સમજી રાજા પણ શરમને માર્યો મેટું ફેરવી નીચું મુખ કરીને બેઠે રહ્યો. બાદ બીજે સમયે એકાંત જોઈને ભવદેવે રાજાને પૂછ્યું. હે દેવ ! તે વખતે તમારા ઉપર એવું સંકટ શી રીતે આવી પડેલું? પછી રાજાએ પિતાને દુષ્ટ ઘેડ કેવી રીતે જંગલમાં ખેંચી ગયે વગેરે બધી હકીકત ભવદેવને કહી સંભળાવી. “ અહે! આવા પુરુષરને ઉપર પણ કેવી રીતે આપદાઓ આવી પડે છે” એમ વિચારતે ભવદેવ ખેદ પામે. પછી ડીવારે તે પિતાને ઘેર ગયે.
જ્યારે તે પોતાને ઘેર ગયે બરાબર તે જ સમયે “ દીક્ષા લીધેલો પિતાને માટે ભાઈ અહીં આવેલ છે.” એવા વધામણીના સમાચાર એક પુરુષે તેને આપ્યા. પછી ભવદેવ તેને વંદન કરવા ગયે. તેની પાસેથી ધર્મકથા સાંભળી, અને કેટલાક દિવસો સુધી તેની સેવા-ચાકરી કરી. માસકલ્પ પૂરો થતાં જ પેલા સાધુએ ભવદેવને કહ્યું હે ભદ્ર! હવે વિહાર કરવા ઈચ્છું છું, હમણાં તું પણ મારી સાથે પછવાડે પછવાડે આવ. “ઠીક” એમ કહીને ભવદેવે આ બધું રાજાને જણાવ્યું અને પિતાના પુત્રને પિતાનાં બધાં રાજકાજે સોંપી ભવદેવ પિલા સાધુની પાછળ પાછળ ચાલી નીકળ્યું. એ રીતે તે એક
જન સુધી જઈ પાછો ફરવાનું વિચાર કરે છે એટલામાં સાધુએ તેને દાક્ષિણ્ય ગુણવાળે સમજીને તેના ઉપકાર માટે નીચેની વાત કહીઃ હે મહાનુભાવ ! આટલા લાંબા સમય સુધી તે સંસારનાં બધાં સુખો ભેગવ્યાં છે છતાં પણ ધરા નથી તે શું મરણને કાંઠે આવેલે તું હવે પછી ધરાવાનો છે? માટે હવે તે સંસારને મોહ તજી દે, ધર્મની પ્રવૃત્તિઓમાં ઉદ્યમ કર, જીવિત તુચ્છ છે, વિષયના વ્યામે વિકારેથી ભરેલા છે અને આપણું મનેરને મેટા વિન્ન સમાન મૃત્યુ હવે પાસે જ છે. આ બધી વાત સાંભળીને પિતાની ઈરછા નહીં છતાં ય કેવળ મેટા ભાઈના દાક્ષિણ્યને લીધે ભવદેવે મોટા ભાઈનું કથન સ્વીકારી આ પ્રમાણે કહ્યું- હે ભગવંત! આદેશ કરે, હું શું કરું? મુનિ બેલ્યાઃ પ્રવ્રયા લે.
"Aho Shrutgyanam