________________
• કથારન–કાશ : સુરશેખરનુ` સ્વર્ગ ગમન અને દક્ષતાની મહત્તા
k
તમને રાજ્યના અધા ભાર ભળાવીને હમણાં જ સવિરતિના વ્રતને લેવા ઈચ્છે છે, માટે તમે ત્યાં આવવાની તૈયારી કરા, પ્રસ્થાન કરવાના ઢાલ વગડાવે અને બધા વાહનને તૈયાર કરાવા. પછી અહુ સારું' એમ કહીને સુરશેખરે તે પ્રધાન પુરુષાના વચનને સ્વીકાર્યું અને પેાતાની ગાદી ઉપર અપરાજિતને બેસાડીને તે નિરંતર પ્રયાણા કરતા કરતા પોતાને નગરે પહેાંચ્યા. ત્યાં મોટી ધામધૂમથી તેને પ્રવેશ કરાયેા. પાતાના પિતાને તેણે પંચાંગાવડે નમસ્કાર કર્યાં. પછી તેને પિતાએ પાતાના ખેાળામાં બેસાડી પૂર્વની ધી હકીકત પૂછી અને સારું મુહૂત આવતાં જ પેાતાની ગાદી ઉપર બેસાડ્યો. પછી રાજાએ પેતે ગુણુસેનસૂરિ પાસે સર્વવિરતિની દીક્ષા સ્વીકારી અપ્રતિમ ધણું વિહાર કર્યાં અને એ રીતે સંયમની આરાધના કરી તે દેવલાકની લક્ષ્મીને પામ્યા. રાજા સુરશેખર પણ પેાતાની ચતુરાઈથી લાંબા સમય સુધી આજ્ઞાપ્રધાન રાજ્યશ્રીના ઉપભોગ કરીને એક વાર વિચાર કરવા લાગ્યા. ઘરેઘરે રાજાના છેકરાઓ બહુ પુણ્યશાળી હાય છે, અધી કળાઓમાં કુશળ નીવડે છે અને સ શત્રુ અઓને વાપરવામાં પણ પ્રવીણ હાય છે. તેવાઓની વચ્ચે મે અનેક પ્રકારે વિજયપતાકા મેળવેલી છે અને મારી ચતુરાઇથી રાજ્યલક્ષ્મીને પણ હું કમાઈ શકયો છું. કેવળ એ બધી મારી ચતુરાઈ ભવનાં દુઃખાનું મારે હવે એવી ચતુરાઈ ખતાવવાની છે કે જેથી હું. ભવના ખાડામાં એમ વિચારીને તે બુદ્ધિમાન સુરશેખરે પેાતાના પુત્રને ગાદી ઉપર દીક્ષા સ્વીકારીને દિવ્ય એવી દેવલક્ષ્મીને પામ્યા.
કારણ બનેલી છે, માટે ફરીફરીને ન પડું. બેસાડ્યો અને પોતે
એ રીતે જેવી સાંસારિક કાર્યોને પાર પામવામાં ચતુરાઇની જરૂર રહે છે તેમ ધાર્મિક કાર્યને સાધવામાં પણ ચતુરાઇની વિશેષ જરૂર રહે છે એમ જ્ઞાની પુરુષા કહે છે અને એવી ચતુરાઈ નિર્વાણુની પણ જનક થઈ શકે છે. વળી, માણુસે ભલે શસ્રકળામાં અને શાસ્ત્રકળામાં પણ ખૂબ પરિશ્રમ કરેલા હાય, ભલે બધી ય કલાઓમાં વિજ્ઞ હાય, ભલે વિજ્ઞાનના ભેદપ્રભેદોને જાણતા હેય, વળી ભલે કાવ્યેાના પ્રધા બનાવતા હાય, પરંતુ કાર્યના સમય આવતાં, તેની સામે મત્સર ધરાવનારા જે જે ખડડિયાં કરતાં લાકે આવે તેના ગનું ખંડન ન કરી શકે, તા તે એવા વિઞ હાવા છતાં તે વખતે જડતાને પામે છે. ભલે વિજ્ઞાનનું બળ માણુસ પાસે એન્ડ્રુ હાય તે! પણ એ દક્ષ હાય તે દુઃ પદ્માને ઉપાડી ફેંકી દઇ શકે છે અને તેથી જ એવા અલ્પજ્ઞ પણ દક્ષ, બળવાન લેખાય છે, અને એવા જ મનુષ્ય પૂજા–સત્કારને વધારે પામે છે, અધિક કીર્તિ મેળવે છે, લક્ષ્મી પણ મેળવે છે, અને શીઘ્ર મુક્તિને પણ લાભ પામે છે; માટે ભયાનક જડતાના અંધકારમય આવરણથી ઢીંકાઈ ગયેલા પ્રકાશવાળા ખીજા બધા ગુણાને દક્ષતાના ગુણુ દીવાની પેઠે પ્રકટ કરી બતાવે છે અને તેથી જ દક્ષભાવ બધા ગુણેાથી ચિઢયાતા અને પરમસુખની સમૃદ્ધિના હેતુ છે. એ પ્રમાણે શ્રી ક્યારત્ન કાશમાં દક્ષતા ગુણના અધિકારે સુરશેખર રાજપુત્રની કથા (૨૬) સમાસ,
"Aho Shrutgyanam"