________________
: કથાન–કોશ :
સુરશેખરે પ્રાણધાતક હુમલાથી રાજાનો કરેલ બચાવ
વિહરતા મદમસ્ત હાથીને પિતાની ચતુરાઈથી છે, તેના ઉપર ચડીને પાછે તેને બાંધવાને ખીલે લાવશે તે પુરુષ આ રાજપુત્રીનું પાણિગ્રહણ કરશે.” આજ કામની સિદ્ધિ માટે પહેલી જ વાર અનેક રાજપુત્રને ભેગા કર્યા હતા પરંતુ તેમાંથી કેઈએ શરત પ્રમાણે કાંઈ સાધી બતાવ્યું નથી. કેવળ હે રાજપુત્ર ! તે એક જ હાથીને વશ કરીને આ રાજપુત્રીને પ્રાપ્ત કરી છે માટે હવે કમળમાં જેમ કમળા બેસે તેમ તારામાં આ રાજપુત્રી બેસે અને યોગ્ય પતિની પ્રાપ્તિ કરીને પોતાના નિમણને આ કન્યા સફળ બનાવે. મંત્રીએ કહેલી વાત સાંભળીને સુરશેખર બોલ્યા આ વિશે અમારી જેવા શું સમજે? વડિલ માણસે જ આ બાબત ઉચિત શું ? અને અનુચિત શું ? એ જાણી શકે છે. પછી રાજાએ તેને અભિપ્રાય જાણું લઈ અનુકૂળ ગ્રહેવાળું વિવાહ યોગ્ય લગ્ન આવતાં જ સુરશેખરને આદર સાથે પિતાની લલિતસુંદરી કન્યા આપી, પાણિગ્રહણ થયું, અને પછી મેટી ધામધુમ સાથે તેમને વિવાહ ઉત્સવ ઉજવાયે. હવે અહીં એ સુરશેખર પિતાના પિતાના ઘરમાં રહી જે રીતે આનંદ-પ્રમદ ભગવે તે કરતાં વિશેષ રીતે આનંદ-પ્રમેદ ભગવતો દિવસેને વીતાવવા લાગે.
એક વાર રાજા તેની સાથે કેટલાક પ્રધાન પુરુષને સાથે લઈને પ્રદવનની વનશેભાને જેવા સારુ એ વનમાં આવ્યું અને સુરશેખરને ખભે પિતાને હાથ ટેકવી આમતેમ ઉત્તમ ઉત્તમ વૃક્ષોને જેતે જેતે એક ખાસ જુદા ભાગમાં ઉભા કરવામાં આવેલા કેળના મંડપમાં પિઠે. બરાબર આ જ વખતે “હણે હણે” એમ બેલતા ભયાનક દેખાવવાળા બે મેટા મલે હાથમાં નિર્દય છરી લઈને રાજાને મારી નાખવા માટે ત્યાં વેગથી આવી પહોંચ્યા. તે આવ્યા કે તુરત જ પિતાની ચતુરાઈથી લેશ પણ ગભરાયા વિના સુરશેખરે રાજાને પિતાની પીઠ પાછળ ધકેલી પિતાના બન્ને હાથે તે બન્ને મહામલ્લોને હથિયાર સાથે પકડ્યા અને પછી યુદ્ધકુશળતાને લીધે તે બન્નેને પાટુ પાટુએ પ્રહાર કરીને જમીન ઉપર પાડી નાખ્યા. એટલામાં તત્કાળ ત્યાં રાજાના અંગરક્ષકે પણ આવી પહોંચ્યા અને તેમણે તે બન્નેને ચારે બાજુથી ઘેરીને રેકી લીધા પછી પૂછયું અરે ! આવું કામ કરવા માટે તમને અહીં કોણે મોકલેલા છે ? તેમને બેલાવવા ઘણું - ઘણે પ્રયત્ન કરવામાં આવ્યું છતાં ય જ્યારે તેઓ કાંઈ પણ ન બેલ્યા ત્યારે તે વાત રાજાને જણાવી, એટલે રાજાએ માળીને બેલાવીને પૂછયું: અરે ! અહીં મારા આવતાં પહેલાં કેણ પિઠે હતો? માળી બેન્ચે દેવ ! તમારા પુત્ર અપરાજિત સિવાય બીજે કે અહીં તમારા પહેલાં આવેલ નથી. પછી રાજાએ તે બન્ને મહામëને ખૂબ ખૂબ ચાબખા મરાવ્યા. અસહ્ય માર પડવાથી તેઓ ખૂબ આકુળવ્યાકુળ બની ગયા અને મરવા જેવા થઈ ગયા, તેથી કરેલ વચનબંધ વીસરી ગયા અને ખરી વાત કહી દેવા તૈયાર થયા. તેઓ બોલ્યાઃ હે દેવ ! રાજ્યની અભિલાષાવાળા તમારા પુત્ર અપરાજિતે અમને એક લાખ સેમૈિયાની લાલચ આપી અને અહીં આ રીતે તમને મારવા માટે મેકલ્યા છે. આ વાત
"Aho Shrutgyanam