________________
પા
વૃદ્ધ પુરુષના પુત્રએ પ્રપથી કરેલ ધન-પ્રાપ્તિ
: થાન–કાશ :
ધન રળીને જ્યારે તે તારી પાસે આન્યા અને પાતે મોટા મોટા ડોળ કરીને આ ધન મેળવ્યું છે. એ અધી વાત તને કહેવા લાગ્યા ત્યારે તે તેની પણ ઘણી જ પ્રશંસા કરી તેથી તેના અહંભાવ ટાંચે પહેાંચ્યા અને તિગ ચલાવવાની વૃતિ વધતી જ ગઈ.
હવે તારા ત્રીજા છેકરાને ધન કમાવા માટે ીજા કાઈ ઉપાય નજરમાં ન આવ્યા તેથી તેણે ધાતુવાદી-કિમિયાગર બનવાના ઢાંગ કર્યાં. કિમિયાગરને વેશ લીધો અને કિમિયાગીરીને શીખી તે વડે મૂઢ લેાકેાને સેાનું અનાવી દેવાની લાલચમાં ફસાવવા લાગ્યે અને તે દ્વારા તે મૂઢ લેાકેા પાસેથી કેટલાક મા સેાનું મેળવી શકો. એમ કરતાં કરતાં જ્યાં ત્યાં ભમતા તે કપિલ્લપુર નામના નગરમાં આવ્યા અને ત્યાં તે એક હાટમાં જઈને બેઠા. ત્યાં તેણે ધન અને સેાનાથી ભરપૂર સમૃદ્ધિવાળા એક વાણિયા જોચેા. પછી તે તારા છોકરાએ સ્નેહ સાથે તે વાણિયાને પૂછ્યું: તમારું નામ શું? તે વાણિયા આલ્યાઃ ધનદેવ. તારા છેકરા પણ મનમાં કપટભાવ રાખીને ખેલ્યુંઃ મારું પશુ એ જ નામ છે તેથી બધી રીતે તું મારા ભાઈ જ છે, તને જોઈને પણ મારી આંખા કરે છે માટે તારા ઉપર કાંઇક ઉપકાર કરવાનું મારું મન થાય છે તે તુ ચાર માસા સાન્ મને સે ંપી દે એટલે મારી કિમિયાગીરીથી તેને ખમણું કરીને તને પાછુ આપું. પેલે વાણિયા ‘ઠીક' એમ એલ્યે અને તેણે તારા એ ધૂત પુત્રને ચાર માસા સેનુ આપ્યું. એથી તારા દીકરાએ તેને બમણુ કરીને પાછું આપ્યું, તેથી પેલા વાણિયાએ તેને આદરસત્કારથી ભાજન કરાવ્યું અને વળી પાછુ દસ માસા સેનું ખમણું કરવા માટે આપ્યું. તારા એ ઢોંગી દીકરાએ પણ તેમાં પેાતાની પાસેનું આગલું સાનુ ભેળવીને એ દસ માસાના વીસ માસા સોનું બનાવીને વળી પાછું આપ્યું, પછી તે પેલા વાણિયા લાભને લીધે આંધળા જ થઈ ગર્ચા અને તેને તારા પુત્ર ઉપર ખૂબ વિશ્વાસ બેસી ગયા. વળી પાછું પાંચસે' માસા સેનું લાવીને ખમણુ કરી આપવા માટે તે વાણિયાએ તારા કિમિયાગર પુત્રને ભારે આદર સાથે સાંપ્યું. પછી તારા પુત્ર આવ્યે હું ભાઇ! હમણાં મારે આ માટે ઔષધીએ શોધવા જવુ છે તેથી આ બધું સાનુ' તું તારે ઘરે જ રહેવા દે. વાણિયા ખેલ્યાઃ તારી પાસે રહેશે તે પણ શો વાંધો છે? પછી ‘ સારું” એમ કહીને તારા પુત્ર એ બધુ સેનુ લઈને રાત્રે જ નાસી જઈ તારી પાસે આવી ગયા. તે તેના આ લુચ્ચાઈના ધંધાના અતિશય વખાણ કર્યાં અને આ રીતે લેાકેાને ઠગી તંગીને ધન કમાવાના ધંધામાં તે જ તેને ઉત્તેજન આપી સ્થિર કર્યાં.
હવે તારા ચાથા પુત્રે ધન કમાવા માટે જૂદી જૂદી જાતના અનેક ઉપાયા કર્યાં. તે અતિશય લાભાવિષ્ટ હતા એથી ધન કમાવા દરિયાપાર ગયે. રાજાની ચાકરીમાં રહ્યો અને ખીજી પણ એવી એવી પ્રવૃત્તિએ કરીને તે થોડું ધણું ધન કમાયેા. પછી તેને મહાધનાઢ્ય એવા કોઇ ખાવા મળ્યેા. ધનના લેસને લઈને એ તારા દીકરા એના ચેલા થઈ ગયા.
"Aho Shrutgyanam"