________________
કથાર–કાશ :
વૃદ્ધ પુરુષના પુત્રોએ પ્રપંચથી કરેલ ધન-પ્રાપ્તિ
૫૦.
પછી તારો પહેલો પુત્ર બીજા ગામમાં રહેતા તારા કાકાને ત્યાં મેમાન થઈને ગયે. તેણે તેને ખવરાવ્યું અને આવવાનું કારણ પૂછયું તારે દીકરે બે : પિતાજીએ પિતાને બાકી રહેલો ભાગ માગવા મને અહીં તમારી પાસે મોકલ્યો છે. આ સાંભળીને તારે કાકે રેષે ભરાયે અને કઠોર વચને બલવા લાગે. આ સાંભળીને તારા દીકરાને પણ હાડેહાડ ક્રોધને ભડકે વ્યાપી ગયું અને તે પણ જેમ ફાવે તેમ બોલવા લાગ્યું. આ રીતે મટી હેહા મચી ગઈ અને તે બન્ને લડવા લાગ્યા. એવામાં કઈ પણ રીતે તારા છોકરાનું માથું ફૂટયું. માથામાં થયેલી ફૂટમાંથી લેહી નીકળતા તેનું આખું શરીર લેહી લેહી થઈ ગયું. અને એ જ રીતે તે “બ્રાહ્મણહત્યા થઈ, બ્રાહ્મણહત્યા થઈ એમ બેલતે રાજાની કચેરીએ જવા તૈયાર થયું. આ જોઈને તારે કાકે બહી ગયે અને તેણે તારા છોકરાને મહામુશ્કેલીથી પાછો વાળે. પછી પાંચ રૂપિયા આપ્યા અને તેની પાસે માફી માગીને વળાવ્યો. એટલે તારે છોકરો એ રકમ લઈ રાજી થઈ પિતાને ઘરે આવ્યો. આવીને તેણે તને બધી હકીકત કહી સંભળાવી, એ સાંભળીને તે પણ ખૂબ રાજી થયે અને તે તારા છોકરાના “હે બેટા! તે ઘણું જ સારું કામ કર્યું, તેં ઘણું જ સારું કર્યું' એમ કહીને ખૂબ વખાણ કર્યા. એ રીતે પ્રશંસા કરવાથી એ છેકરાને ક્રોધ પછી તે ઘણે જ વધી ગયું અને પછી તે તે જેની તેની પાસે ગમે તેમ બોલીને, પિતાનું પેટ ફાડવાની ધમકી આપીને અને એવી જ બીજી રીતે લોકોને બીવરાવી બીવરાવીને તેમની પાસેથી પૈસા કઢાવવા લાગે.
હવે તારો બીજે દીકરા પિતાની સાથે કઈ સહાયકને અને બીજી સામગ્રી લઈને કુશસ્થલપુર ભણી ગયે. ત્યાં ભૂલ નામને એક યોગાચાર્ય રહે, એ લેકમાં પૂજનીય હતું અને તથા પ્રકારની વિદ્યાઓના પ્રયોગ દ્વારા તે પિતાની આજીવિકા ચલાવતા હતે. તારા છોકરાએ એ ગાચાર્યને જો અને પોતે કપાળમાં ત્રિપુંડ્ર-મેટું લાંબુ
ડું તિલક-ખેંચી અને બીજો પણ આડંબરી વેષ બનાવી ભારે દમામ દેખાવ કરી એ ચુંગાચાર્યને કહ્યું અને દુષ્ટ ! બેશરમ ! દારૂડિયા ! મૂઢ ! તું કેણ છે? ધ્યાનનું સ્વરૂપ શું છે? ધ્યેયનું સ્વરૂપ શું છે? અથવા તારી કઈ પરંપરા છે? કેટલા પુછે છે? આ રીતે પૂછવાથી એ યોગાચાર્ય ડરી ગયે, ગભરાઈ ગયે અને તે, તારા છોકરાને પગે પડ્યો, તેને ભેજન કરાવ્યું અને એકાંતમાં બેલાવીને સોનું આપીને તે યોગાચાર્યો તારા છોકરાને કહ્યું. અહીં હું મંત્ર, તંત્ર વગેરે યુક્તિઓ કરીને આજીવિકા ચલાવું છું. એ માટે એ વિશે તમારે કશું ય કહેવું નહીં. એ રીતે તારા છોકરાએ એ ગાચાર્ય પાસેથી ધન મેળવ્યું અને પછી આવા-પિતાની પ્રશંસા કરવી વગેરે જેવા બેટા બેટા આડંબર દમામ દેખાવને ધન મેળવવાનું સાધન સમજવા લાગ્યું અને પછી જ્યાં ત્યાં એવા એવા મેટા ડોળ કરીને સર્વત્ર ફરવા લાગ્યા અને એથી એ થોડું ધન પણ કમાઈ શકો. એવી ખોટી રીતે
"Aho Shrutgyanam