________________
: કથારને-કાસ :
સાવથીમાં સર્વજ્ઞ ભગવંતનું આગમન
માર પડતો જોઈ મારી દીકરીને ભારે ગુસ્સો આવ્યો અને તેણીએ મારી માની ડોકમાં નવસરે હાર તોડી નાંખે. આ રીતે પિતાની માતાનું અપમાન થતું જોઈ મારી બહેનને ભારે દુઃખ થયું અને તેથી નિષ્ફર બનેલી મારી બેને મારી દીકરીને માથામાં સાંબેલું માયું. સાંબેલાના ઘાથી પિતાની દીકરીના માથામાંથી ઉછળતા લેહીને ધોધ વહેતે જોઈ મારી સ્ત્રીએ પણ તેની નણંદને (મારી બહેનને માથામાં સાંબેલું ફટકાર્યું. આ પ્રમાણે એક બીજા એક બીજા ઉપર ભયાનક ઘા કરી તમ્મર ખાઈ ગયા અને એ રીતે એ મારું કુટુંબ આવી દુઃખી દશાને પામ્યું. આ ભયાનક સંગ્રામ અમારે ત્યાં જ ને રોજ થાય છે અને એક બીજા પરસ્પર અબેલા પણ લે છે. આ જાતની કુંટુંબની વાત શરમને લીધે તારી પાસે શી રીતે કહી શકું?
સુદત્ત બેઃ અહો ભાગ્યની દશાને કે વિષમ પરિપાક છે! કર્મપરિણતિ પણ અહા ! કેવી પ્રતિકૂળ બની બેઠી છે કે જ્યાં વધારેમાં વધારે પ્રેમ રાખવાનું સ્થાન છે ત્યાં જ આ રીતને ભયાનક વૈરભાવ ચાલી રહ્યો છે. આમ થવાનું જરૂર ને જરૂર કોઈ કારણ તો હેવું જોઈએ. પછી તે ઘરની જમીનને દેષ હેય વા પૂજામાં ફેરફાર થવાને લીધે કઈ દેવતાને પ્રકેપ થયેલે હેય વા કેઈ ખરાબ ગ્રહો વિષમ સ્થાનમાં આવીને નડતર કરતા હોય. આ સાંભળીને પ્રેમ છેઃ જરૂર એમ જ કાંઈ હોવું જોઈએ, નહીં તે કુટુંબી જનેમાં આવી સાધારણ બાબતમાં પણ એકદમ આવાં બેશરમ વચને બલવાં અને આમ મારપીટ કરવી એ શી રીતે બને? શું કરું? હમણું પિતાના દિવ્ય જ્ઞાન દ્વારા સમસ્ત જીવલોકની પ્રવૃત્તિને પ્રત્યક્ષ કરી શકે એવો કઈ મહાત્મા સાક્ષાત જોયા નથી કે જેની આગળ જઈને “આવું બધું શા માટે થાય છે? એમ પૂછી જોવાય. સુદત્ત બે વાત ખરી છે, તે પણ એવા મહાત્માની શોધ માટે સાવધાન થવું જોઈએ.. સંભવ છે કે એ કઈ મહાત્મા શોધતાં શોધતાં જડી પણ જાય. એ રીતે ડેક સમય વિતાવીને સુદત્ત પોતાને ઘેર ગયે.
વળી કઈ બીજે સમયે તે સુદત્ત પિતાના મિત્ર ખેમની સાથે રાજમાર્ગ ઉપર ચાલતું હતું તે વખતે તેણે પરસ્પર વાતચિત કરતા કેટલાક લોકોને આ પ્રમાણે સાંભળ્યા.
એક કેઈ સર્વજ્ઞ તરીકે પંકાયેલે મહાપુરુષ નગરીની પાસેના જ સ્થાનમાં ધર્મને કહી સંભળાવે છે. એ પુરુષના અસાધારણ રૂપ અને લાવણ્ય કંદર્પનું પણ માન મુકાવે એવાં છે, પિતાના વિશેષ મહિમાને લીધે એ પુરુષ અશિવ-અમંગળ પ્રસંગે મરકી વગેરેથી થતાં ખળભળાટને દૂર કરી શકે એવો છે, ત્રણ જગત જેને જિલી શકયાં નથી એવા કામદેવને જિતી લેવાથી. એ મહાપુરુષે વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્માના પુરુષાર્થને પરાભવ પહોંચાડ્યો છે, જેની આગળ રંભા વગેરે અપ્સરાએ નાટક-નાચ વગેરે કરી જેની વિશેષ પૂજા કરે છે, એ એ છે. વળી જેની આસપાસ સેંકડે વિયેયંતિ ધજાવાળાં વિમળ મણિએને,
"Aho Shrutgyanam