________________
: કથારત–કાશ :
કારાગૃહમાં સપડાયેલા વિજયદેવને છૂટવાને પ્રયાસ
૩૪
પછી તમને જેમ ઠીક લાગે તેમ કરો. એ સાંભળીને ભય પામેલા અને શરમાયેલા એ જય વગેરે પુત્રા કહેવા લાગ્યાઃ હે પિતાજી! તમે કહેશે એમ કરશું, પછી ચાર છેકરા માટે ચાર હાટો મંડાવ્યા અને તે ચાર ભાઈઓ જુદાજુદા તે હાટામાં એસી વેપાર કરવા લાગ્યા. મહીને મહીને એ હાટમાં શુ લાભ થયા ને શું ખોટ ગઈ એને બરાબર હિંસાખ રખાવા લાગ્યા.
હવે એક વાર, ચાલતી દુકાનમાં જેવું જોઇએ તેવું રળી ન શકવાથી એ દુકાનના વેપારને અસાર સમજી પોતાના દેશાંતર જવાના પૂર્વ વિચારને યાદ કરીને વિજયદેવ માત્ર સાથે ભાતુ લઈને ઉત્તરાપથ તરફ ઉપડ્યો. મેટા સાથે સાથે ચાલતા ચાલતા તે એક મહાઅટવીમાં આવી પડ્યો. બરાબર એ અટવીની વચ્ચે આવ્યે .ત્યારે અકાળે જ પ્રચંડ આણ્ણાને વરસાવતી અને ગાંજી ન જાય એવી યમરાજના દાસ જેવી ભીલેાની એક ધાડ તે સાથ ઉપર આવી પડી. સાથના બધા સુભટોને પાડી નાખ્યા અને આન પકડી પકડીને માણસાને મંદી બનાવ્યા, પછી તે જેવી આવી હતી તેવી જ પાછી ચાલી ગઈ. વિજયદેવ પણ તે વિષમ જૈવદશાની જાળમાં સૂંઢ હરણિયાની પેઠે ફસાઈ પડ્યો અને છેક સાંજે મળતાં વાસી સ્વાદ વગરના એઠાíા મૂફીભર ભાજનથી શરીરને ટકાવતા વિચારવા લાગ્યા કે-આ સ્થિતિ તે વડિલ માણુસેના વચનની અવગણના કરવાનુ જે પાપ કર્યુ છે તેનું ફલ જ આવ્યા જેવું કહેવાય. એ રીતે વારેવારે વિચારતા તે ત્યાં રહેવા લાગ્યા. સાથના બીજા જે લેાકેા હતા તેમને તે તેમનાં સગાંવહાલાંએ ભીલેાને પૈસા આર્પાને મુકાવ્યા છેડાવ્યા અને તેએ પેાતપેાતાને સ્થાને ગયા.
હડમાં પડેલા એકલા વિજયદેવ વિચારવા લાગ્યુંઃ આ નરક જેવા ભયાનક સ્થાનમાં એકલા હવે હું કેવી રીતે રહી શકીશ ? કાંઇક ઉપાય કરું' તે મુનિની પેઠે મુક્તિ મેળવીને હું પણ નિવૃત્ત થઈ શકું. છૂટવાના શો ઉપાય છે ? એ ખાખત વિચાર કરતાં અને ચારે ખાન્તુ સારી રીતે નજર કરતાં વાઇના મહાન્યાધિથી પીડા પામતા જેલરના એક છેકરા તેના ધ્યાનમાં આવ્યે. તેને જોતાં જ એને ઉપાય સૂઝી આવ્યે અને તેણે જેલરને કહ્યું. હે! ભદ્ર ! આ પ્રકારે અમળાતા અને ખેદ પામતા આ તમારા આળક તરફ તમે કેમ બેદરકાર રહેા છે ? કેમ કાંઈ ઉપાય કરતાં નથી ? જેલર ખેલ્યા: હે મહાભાગ ! કેટલાંક એસડા તા કરી ચૂક્યા છુ' પરંતુ કાઇ એસડ હજુ સુધી લાગુ પડતું નથી. વિજયદેવ આલ્યે: મ્લેચ્છ દેશમાં રહેનારા શખર મુનિએ આ રોગ માટે એક અકસીર એસડ જણાવેલું છે અને તે ઘણાને કારગત થયેલું પણ માલૂમ પડેલું છે. જેલર આલ્યે: એ એસડને કહી બતાવ, વિજયદેવ આલ્યા : સાંભળ,
છાયાતરુ, શ્રીફળ, લિનીના કદ અને દારુ એ બધાના ઉકાળા પીવામાં આવે તે ગમે તેવી વાઈ આવતી હેાય તે પણ મટી જાય છે.
"Aho Shrutgyanam"