________________
ઃ કથાર-કેશ : હતાશ બનેલા ધર્મદેવે સ્વીકારેલી તાપસી-દીક્ષા એ કેરલ દેશના લુચ્ચા રાજાએ તેને આદરપૂર્વક પિતાને ત્યાં નિમંત્રણ આપ્યું અને ઉત્તમ ભેજન, ઉત્તમ વસ્ત્ર તથા મહામૂલ્ય અલંકારો વગેરે આપી તેનું વિશેષ સન્માન કર્યું. પછી એકાંતમાં લઈ જઈને તેને કહ્યું હું ઉત્તમ સેનાપતિ! અહીંથી પાસેના જ પ્રદેશમાં મહાબલ નામનો એક સામંત રહે છે. એની પાસે ભારે પ્રજાને છે તથા ધાન્યના મેટા કે ઠારે છે. હમણું એની પાસે લશ્કર પણ ઘણું જ ડું છે. તું સહાય કરે તે આપણે બને મળીને તેને હરાવી તેને ખજાને વગેરે બધું ય પડાવી લઈએ અને તેની પાસેથી મેળવેલી બધી સંપત્તિને અરધેઅરધ વહેંચી લઈએ. આ વાત સાંભળીને કાર્યનું રહસ્ય અને ગાંભીર્ય સમજ્યા વિના જ અને પિતાના મંત્રીઓ સાથે એ વિશે મંત્રણા કયા વિના જ સેનાપતિએ પેલા કેરલદેશના રાજાની વાત સ્વીકારી લીધી. પછી એ બને જણાએ મહાબલ પર હલ્લો લઈ જવા પ્રયાણ કર્યું. અડધે રસ્તે પહોંચ્યા ત્યાં તે પહેલેથી જ શીખવી મૂકેલા પિતાના સુભટે સાથે કેરલ રાજાએ ચારે બાજુથી ઘેરી લઈ એ ધર્મદેવ સેનાપતિને લૂંટી લીધે. તેની પાસેથી હાથી, ઘોડા વગેરે બધું પડાવી લેવામાં આવ્યું. એમ થવાથી અપરિગ્રહી સુસાધુની જે બનેલે એ સેનાપતિ માત્ર એક પિતાનું શરીર લઈ કેઈ એક દિશામાં નાશી ગયે. પછી માર્ગમાં ભારે લેશ અને થાકને લીધે એનું શરીર સુકાઈ ગયું અને તે કેમે કરીને મહાકલ્ટે તાપસના કેઈએક આશ્રમમાં પહોંચે. તાપસેએ તેને કંદમૂળ અને ફળો વગેરે ખવરાવી તાજો કર્યો અને તે એ આશ્રમમાં કેટલાક દિવસે સુધી રહ્યો પણ ખરો. પછી એ વિચારવા લાગ્યો કે-મારાં કેવાં કમનશીબ છે, મારી વગર વિચાર્યું જ કરવાની કેવી અનિષ્ટ વૃત્તિ છે. એને લીધે જ હું આ રીતે ફરી પણ પરાજય પામેલ છું. મારું બધું ય લુંટાઈ ગયું, ચારે બાજુ અપકીર્તિ પણ ફેલાઈ ગઈ જવું ત્યાં સુધી હું પરાભવનું પાત્ર બન્યું અને હવે રાજાની સેવા કરવાને પણ લાયક રહ્યો નથી, માટે હવે પિતાને ઘરે જઈને શું કરું? અહીં આશ્રમમાં જ તાપસી દીક્ષા સ્વીકારી મારા પૂર્વ પુરુષોએ પાળેલા એવા ધર્મમાર્ગે વળું; એમ વિચારી તે કુલપતિની પાસે ગયે અને તાપસી દીક્ષા સ્વીકારી. ત્યાં પણ બીજા તાપસેએ તેને વા છતાં ય તે પિતાની શારીરિક અને માનસિક શક્તિને વિચાર કર્યા વિના જ વિવિધ એવી ઘેર તપસ્યા કરવા લાગ્યો.
- હવે એ સેનાપતિની આ બધી હકીક્ત પિલા કીર્તિધર રાજાએ ત્યાંથી પાછા ફરેલા મંત્રીઓ પાસેથી સાંભળી. મંત્રીઓએ રાજાને સંભળાવ્યું કે આ કરવું કે તે કરવું એ રીતે એ, પરિસ્થિતિને વિચાર કરી શકતા જ ન હતા અને એથી કરીને ત્યાં લડાઈમાં બધું સન્મ એ ધર્મદેવે મરાવી નાખ્યું અને પછી તેણે એકાકી બની જઈ કઈ તાપસના આશ્રમમાં જઈને તાપસી દીક્ષાને સ્વીકારી લીધી. રજા પિતાના સમાજને સાથે એ વિશે રોચ કરવા લાગ્યું કે-હા ! હા! તે, એવા મોટા પુરુષને પુત્ર થઇને પણ આ મૂહબુદ્ધિ થયે.
અનેક આકરાં જાતજાતનાં કઠેર તપ કરીને ધર્મદેવે ત્યાં આશ્રમમાં શરીરને
"Aho Shrutgyanam