________________
ધર્મદેવને થયેલે પરાભવ
': કથા -કેશ: શત્રુના લકર સામે હલે લઈ જવા રવાના કરી દીધું. તેને સમજાવી દીધું કે તારે ફક્ત શત્રુના લશ્કરની નજરે ચડી ગોદાવરી નદીના ગંભીર-ઊંડાણવાળા-ભાગ સુધી પાછા જ હઠી જવું. “જેવી દેવની આજ્ઞા” એમ કહીને એ ગુરુચારંભ સેનાપતિ ઉત્તમ છેડાએ ઉપર બેઠેલા અસ્વારની સેનાને લઈને અનેક વિજય ચિહ્નોવડે આકાશને ભાવત, પિતાના સુભટેના હાથમાં રહેલાં ગોળ વળેલાં ધનુષમાંથી બાણને છેડાવતે અને તેથી જ શત્રુની સેનાની મેખરે રહેલા કેટલાક સુભટેને ડરાવતે તે પિતાના રાજાના કહ્યા પ્રમાણે
દાવરી ગુફાના ઊંડાણવાળા ભાગ સુધી તરત જ પાછો હટી ગયે. આથી ધર્મદેવ સેનાપતિ પણ ભારે કેપના આવેશમાં આવી ગયો અને હઠ કરડતો કરડતો ક્રોધભર્યું શેડું અસ્પષ્ટ બાલવા લાગ્યા
બખતર પહેરે, હાથીઓને બખ્તરે પહેરા, ઘેડાને પાર પહેરાવે, જાઓ, ઘા કરે, અને આવતા હલ્લાને જલદીથી રેકે એ પ્રમાણે સૈનિકોને દોડધામ કરાવતા તે, સેનાની સાથે જલ્દી ચાલે. શત્રુસેનાની પાછળ જતો તે સેનાપતિ ગોદાવરી નદીની પાસે આવેલા, અનેક પ્રકારની ઝાડીને લીધે ન પસી શકાય એવા ઊંડી ગુફાના વિષમ પ્રદેશ પાસે પહોંચે. જ્યારે એ સેનાપતિ બરાબર વિષમ પ્રદેશ પાસે પહોંચ્યું, એ જાણ્યા પછી બરાબર એ જ સમયે સિંહલનાથે ચારે બાજુથી પિતાના શત્રુને ઘેરી લીધું. પછી તે એકધારાં બાણે છોડતા, શિલ્લ, વાવલિ, ભાલા અને નારાચ વગેરે શને ઉપગ કરતા સિંહલના સુભટે શત્રુના સુભટે સાથે લડવા લાગ્યા. ભૂમિનું બલ, દેહનું બલ, સ્વામીનું બલ એ બધાં બેલેને અવિકલયણે ધારણ કરનારા, જાણે કે કલિયુગો જ ન હોય એવા તે સુભટોએ ધર્મદેવની સેનાને એકદમ દીન બનાવી દીધી. જેમ ધનથી ધરાઈ ગયેલા ઉત્તમ પુરુષે પણ કશું કરી શકતા નથી તેમ દક્ષ, વિચક્ષણ, કુલીન અને પંકાયેલા દ્ધાઓ પણ જ્યારે વિષમ સ્થલમાં સલવાઈ જાય છે ત્યારે શું કરી શકે ? એ પ્રમાણે એક પળ વારમાં જ સિંહલનાથે શત્રુની સેનાના સુભટને હણું નાખ્યા, મોટા મોટા સામતેને ધૂળ ચાટતા કરી દીધા, હાથીઓને ચીરી નાખ્યા, ઘેડાનાં ઢાંઓ તેડી નાખ્યાં, ઉત્તમ રથના ચૂરેચૂરા કરી નાખ્યા એટલે શત્રુની સેના ચારે બાજુ નાશી ગઈ તેથી ધર્મદેવ સેનાપતિ જે ડું લશ્કર બાકી રહ્યું હતું તેને લઈને જેમ તેમ કરીને યુદ્ધભૂમિમાંથી નાશી ગયે.
આ રાંક પરદેશીને મારવાથી શું ?” એમ સમજીને એ સેનાપતિને જીવતે ભાગી જવા દઈ રાજા સિંહલ પાછો ફરી ગયે. સેનાપતિ ધર્મદેવ પણ ઘણો જ ઝાંખો પડી ગઇ અને જલ્દી ભાગી જઈ છેક પાછળના ભાગમાં પહેર્યો અને ત્યાં તેણે છાવણી નાખી પડાવ કર્યો એટલે કેમે ક્રમે ભાગી આવતા તેના કેટલાક સામત વગેરે લશ્કરનાં લેકે તે છાવણીમાં તેને આવી મળ્યાં. પછી તે, બધાને લઈને પોતાના દેશ ભણી ચાલ્યું.
વચ્ચે આવતા કેરલ દેશના રાજાએ આ સેનાપતિના પરાજ્યની વાત જાણી એટલે
"Aho Shrutgyanam