________________
: કથા -કેશ :
સંગ્રામ માટે ધર્મદેવનું પ્રસ્થાન નીવડે છે માટે તેવાં અવિચારી કાર્યો કિપાકનાં ફળ જેવા સમજવાનાં છે. કોઈ પણ કાર્ય કારણને વિચાર કરીને ગમે તે રીતે સિંહલ રાજાએ સંધિ કરવા સારુ સ્નેહ બતાવ્યું અને આપને આશ્રય લીધે, તો પછી એટલા માત્રથી ગવીઝ થઈને મે ઘટટેપ દેખાડીને શત્રુ જિતાઈ જશે એવી સંભાવના કરીને તમે આ પ્રકારે લડાઈ કરવા પ્રવૃત્ત થયેલ છે, શું તમે આ નથી જાણતા કે ઘેટે ઘા કરીને સંકોચાઈ જઈ પાછા હઠે છે અને કેસરી સિંહ તે વળી ઘા કરીને કેપથી ઊંચે ઊડી જવા ચાહે છે! જેમના ચિત્તમાં વૈર ભરેલું છે, ગૂઢ આચારવાળા છે એવા મોટા બુદ્ધિમાને પણ કેઈ પણ નિમિત્તને અવલંબીને એક વાર તે સહન કરી જાય છે, માટે શત્રુપક્ષ તરફથી આવેલી સામ-શાંતિસંધીની શરતેને પણ બરાબર વિચાર્યા વિના અવગણી તે પ્રકારનું કઠેર વચન બોલવું અને ઘણું જ અયુક્ત ભાસે છે. વળી સમુદ્રનું પાણી ચેકબું હોય તે તેમાં તળિયે પડેલે પણ મણિ જોઈ શકાય છે એથી સમુદ્રમાં ગોઠણ ગોઠણ જેટલું પાણી છે એવું મનમાં ધારવું ન જોઈએ. એ જ પ્રમાણે પિતાની પાસે ઘણું હાથી, ઘોડા, રથ, દ્ધાઓ અને ખજાનો વગેરે ખૂબ ખૂબ સામગ્રી હોવાથી સમર્થ છતાં ય સિંહલદેશને રાજા તમારી પાસે સંધિની શરતે મોકલે છે એટલે તમે એને શીઘ જિતી શકશે એમ માનવું નહીં. બળવાન સરદાર તે પિતાનું બળ, પર શત્રુનું બળ, ભૂમિનું બળ અને અસાધારણ એવું મિત્રબળ એ બધાં બળને વિચાર કર્યા પછી જ લડાઈ માટે તૈયાર થાય છે.
એમ અનેક પ્રકારે મંત્રીઓની વાણી સાંભળ્યા પછી સેનાપતિની આંખ લાલ થઈ ગઈ અને તે, તેમના ઉપર ભારે કેપવેશ લાવીને બેઃ તમે મંત્રીઓ થઈને પણ આમ સાધારણ લોકોની પેઠે વગર વિચાર્યું બોલે છે ! પિતે કાર્યને પરમાર્થ જાણતા નથી છતાં ય અમારી જેવા સમયેચિત બેલનારા તરફ આક્ષેપ કરે છે એટલે હવે તમને જે રુચે તે કરે એમ બોલતા અને સિંહાસન ઉપરથી ઊઠીને ચાલવા માંડેલા સેનાપતિને મંત્રીઓએ પરાણે રોકી રાખે. મૂર્ખ માણસને સમજાવે છે તે તેના છેદ પ્રમાણે ચાલીને તેને વશ કર જોઈએ એ ન્યાયને લક્ષ્યમાં રાખતા એ મંત્રીઓએ સેનાપતિ સાથે . આદરપૂર્વક વાતચિત કરી અને તેઓ બેલ્યા કે–અમારે આ પહેલે અપરાધ આપે સર્વ પ્રકારે માફ કર જોઈએ, ફરી વાર અમે આવું અકાર્ય નહીં કરીએ. ત્યારપછી સેનાપતિ પરિતેષ પામ્યા અને તેના મુખ ઉપર કેપને લીધે જે કાળાશ આવી ગઈ હતી તે પણ જતી રહી અને તેણે જલદી પ્રયાણ કરવાની જાહેરાત કરી. તેને હુકમ થતાં જ ચતુરંગી સેનાએ કૂચ કરી દીધી.
હવે સિંહલરાજાએ તે સેનાપતિના મનને ભાવ જાણી લીધું અને પિતાના મંત્રીઓ સાથે આ પ્રસંગે ખાસ ખાસ કરવાનાં કાર્યો વિશે મંત્રણ કરી લીધી. પોતાના બધા સામત અને વિશ્વાસુ સેવકને તૈયાર કરી દીધા. પછી ગરચારંભ નામના સેનાપતિને
"Aho Shrutgyanam