________________
આલાચક શક્તિ વિનાના ધર્મદેવનું કથાનક ( ૨૩ )
જે માનવ ધર્મના અથી હાય છતાં ય તે આલેચક-વિચારક ન હેાય તે ધર્મને સાધી જ શકતે નથી માટે હવે આલેચકનુ સ્વરૂપવિશેષ કહેવાનુ છે.
શું આ કરવું ઉચિત છે કે ખીજું કરવું ઉચિત છે ? મારું શરીરબળ કેટલું છે ? આ દેશ અને કાળ કેવા છે? મને સહાય કરનારા કેવા છે ? આ કરવાથી શું ફળ થવાનું છે ? આ કરવા જતાં ક્યાં ભૂલ થવાની છે? આ પ્રમાણે જે વિચાર કરી શકે તેને આલાચક પુરુષ જાણુવે.
જે પુરુષ આવેા વિચારક હેાય તે જ કહ્યાં પ્રમાણે અનુષ્ઠાનાવાળી ધર્મવિધિને ખરાખર નિયમપૂર્વક કરી શકે છે અને બીજાને પણ તે સપૂર્ણ રીતે કરાવી શકે તેમ છે.
જેઓ એવા આલેચક-વિચારક નથી એવા તુચ્છ બુદ્ધિવાળા લોકો ઉત્તમજને કહેલા, ઉત્તમજનાએ આચરેલા અને મહાફળને આપનારા એવા આ ધર્મના નિભાવ કરી શક્તા નથી. ધર્મનાં મૂળા તરીકે લક્ષ્મીની પ્રાપ્તિ અથવા ખીજા વૈભવ-સુખ વગેરેની પ્રાપ્તિ જોતાં જ કેટલાકના મનમાં ધર્મમાં લાગેલા અને પાછા ભાગેલા-ધમથી ભ્રષ્ટ થયેલા લેાકેા વિશે કાણે સાંભળ્યું નથી ?
આ લાકમાં કરવામાં આવતુ વ્યવહારનું કામ પણ સિદ્ધ થઇ તું નથી. જેએ ખરાખર વિચાર કર્યાં વિના તેના ઉત્સાહ વિજ્ઞો આવતાં હણાઈ જાય છે અને અને લેાકમાં બધે પ્રકારે પીડા પામે છે.
વગરવિચાર્યે કરવામાં આવે તે ધર્મનાં કાર્યો કરવા જાય છે, પરિણામે ધર્મદેવની પેઠે તે
વદિસા નામે એક નગરી છે. વનહાથીનાં કુંભસ્થળેામાં ઝગારા મારતાં કાંતિવાળાં મોતીઆના જેમ ઢગલા હોય છે તેમ આ નગરીમાં દીપ્તિવાળાં-કાંતિવાળાં મોતીઓના સમૂહ શોભી રહ્યો છે. વળી, ક્ષીરસમુદ્રની વચલી ભૂમિમાં પરવાળાં વગેરે મહામૂલ્ય પાંચ વર્ષોંવાળાં જેમ રત્ના હાય છે તેમ આ નગરીમાં રહેલાં પરવાળાં વગેરે મહામૂલ્ય પાંચ વર્ણવાળાં રત્નાના ઢગલાઓનાં કિરણેાના પ્રકાશને લીધે આકાશમાં ઇંદ્રધનુષની સુંદર શૈાભા પ્રગટે છે. જેમ સદનની સભામંડળી ન્યાય, વૈશેષિક, દ્રવ્યપર્યાયવાદમાં પ્રવીણું--જૈનકારુણિક-મુદ્ધ વગેરે દર્શનાચાર્યાંથી શાલે છે તેમ આ નગરી ન્યાયવાળા, વિશેષ દ્રવ્યવાળા, સમયને જાણનારા એવા કરુણાવાળા અનેક માણુસાથી શાલે છે, એ નગરીમાં કીર્તિધર નામે શા છે. એ રાજાએ ત્રણે ભુવનને પાતાનાં અતિથિ
"Aho Shrutgyanam"