________________
૨૧
ધર્માભિલાષ વિનાના પ્રાણીની જન્મ-નિષ્ફળતા.
• થારન-કાય છે
રાખતા હાય એવે અધમ અનર્થી માનવ ભારે વિપત્તિએને પામે છે અને પેાતાને ઘરઆંગણે ઊગેલી કલ્પવૃક્ષની વેલને ઉખેડી નાખે છે.
બ્રહ્માને એમ લાગ્યું હશે કે બધા જ ધર્મી લેાકેાને બનાવીશ તે ગમે ત્યારે તેઓ ધર્માથી અનીને મોક્ષે ચાલ્યા જશે અને મારા સંસાર તદ્દન ખાલી થઈ જશે, પણુ એમ થવુ સારું નથી એટલે કેાઇ વાર સસાર ખાલી ન જ થવા જોઇએ. એમ વિચારીને બ્રહ્માએ ધર્મના અભિલાષ વિનાના પણ થાકબંધ માણુસા સરજ્યાં છે એમ હું માનું છું.
એ રીતે શ્રી કથારનાશમાં ધર્માધિતા વિનાનું ઉદાહરણ આપતાં સુંદરનું કથાનક સમાસ (૨૨)
sanj»
"Aho Shrutgyanam"