________________
યશદત્તનો તીર્થસ્થળે મૃત્યુ પામવાને નિરધાર ઃ કથાન–કોશ : વનચર હાડકાને માળખ થઈ ગયેલો જણાય. પછી “હે પ્રાણનાથ! તું આવી દશા કેમ પામે?” એમ બેલતી, સજ્જડ હાથે પિતાની છાતી કૂટતી અને તેથી તેણીએ ગળામાં પહેરેલ ચઠીને હાર તોડી નાખતાં જાણે કે શોકને લીધે તેનું હૃદય ભેદાઈ જતાં તેમાંથી લેહીનાં બિંદુઓ ન ટપકતાં હોય એ રીતે બધી ચઠીઓ વેરાઈ ગઈ અને મૂછને લીધે આંખ મીંચાઈ જતાં તે વનચરની પત્ની જમીન ઉપર ઢળી પડી. પછી તું પણ, હે. નિર્દય જમડા ! આ તે સમૂળ નાશ થઈ જાય એવી શી રમત આદરી? એમ કહેતા મટી મોટી પિકો મૂકીને રેવા લાગ્યા. પછી ઠંડી હવાની લહેરોને લીધે એ વનચરની પત્નીની મૂરછી વળી ગઈ અને તે તેને કહ્યું હે માતા ! હવે વધારે શેક કરે તજી દે. સૃષ્ટિકર્તા આ જ અયોગ્ય છે કે એ કેઈને પણ સુખી જોઈ શકતો નથી અને દેવ દાનવ બધાને માટે એ જ સર્વસાધારણ રસ્તે છે માટે હવે ધૈર્ય રાખે, સંસારના તમામ પદાર્થોની આવી જ અવસ્થા છે એને વિચાર કરે. પછી વનચરી બેલી. હવે બીજું કશું બેલીને શું? મારે માટે ચિતા શેઠવી આપ અને એમાં મને અને આ તારા ભાઈને નાખ. હું એની જ પાછળ જાઉં એ માટે તું રજા આપ. પિતાના પ્રિય પતિ વિના માણસ વગરની આ ભયાનક અટવીમાં રખડ્યા કરીને હું શું કરું?પછી તેના વચને સાંભળી તેને પરમાર્થ તે વિચાર્યું અને “ઠીક' કહીને તેણે જેમ કહ્યું હતું તેમ બધું તે તૈયાર કરી આપ્યું. જ્યારે બરાબર આગ સળગી અને આગની જાળથી ચિતા ચારે કેર ઘેરાઈ ગઈ ત્યારે તેમાં વનચરનું શરીર નાખ્યા પછી વનચરી પણ વેગથી પતંગિયાની પેઠે પડી અને બને છેડીવારમાં બળીને ખાખ થઈ ગયાં.
પછી તે વિશેષ શેક કર્યો અને તેથી તારી આંખમાંથી આંસુને પ્રવાહ નીકળે. એ પ્રવાહવડે જ તે પહેલાં તે એને જલાંજલિ છાંટી અને પછી નદીના પાણીવડે તે ચિતાને ઠારી દીધી. પછી તને વિચાર થયે કે હવે જીવીને શું કરવું છે? જગતમાં તે ઉત્તરોત્તર આવા ને આવાં દુખે જોવા મળવાનાં છે.
જેમણે પિતાનાં કુલને, પ્રિય માનવને અને દેશને નાશ પિતાના જીવતાં જે નથી તે લાકે ધન્ય છે, પુણ્યવંત છે અને એમનાં જ પુણ્ય ખરાં છે એમ કે ધારે છે. હે અનાર્ય હૃદય ! તું વજીનું ઘડેલું છે, કે જેથી પ્રલયકાળના ભયાનક અગ્નિથી નિરંતર તપ્યા કરે છે છતાં એકદમ નાશ પામતું નથી?
આ પ્રમાણે ઘણી ઘણી રીતે તે શેક કર્યો અને તીર્થમાં જઈને જ મરવું એ નિશ્ચય કરી તું કયાંય રેકાયા વિના સપાટાબંધ પ્રયાગમાં પહોંચ્યું કે જ્યાંથી પડીને લેકે મરણને સ્વીકારે છે. ત્યાં પહોંચી તે નાહી-ધોઈ શરીરને પવિત્ર કર્યું, વિશુદ્ધ બે વસ્ત્રો પહેર્યા, તે સમયે કામ આવે એવી પુષ્પ વગેરેની સામગ્રી સાથે તું દેવતાગણને પગે
"Aho Shrutgyanam