________________
: કથારત્ન-કોશ :
કેસરીસિંહે કરેલ વનચરને વાત
અતિથિને આપી દે. જ્યાં એક પણ માણસ નથી એવી આ અટવીમાં ફરીવાર આ માણસ ક્યાંથી આવશે?
જેને ઘરે પિતાના કેળિયામાંથી અડધા કેળિયે કોઈને ખાવા દીધા પછી ખાવાની રીત નથી એવા માનવનું જીવિત શી રીતે વખાણી શકાય? અને એવા જીવિતને શી રીતે પાળી-પથી વૃદ્ધિ પમાડી શકાય? એ રીતે તે વનેશ્વરે પિતાની સ્ત્રીને જેમ તેમ કરીને બધું જલદી સમજાવી દીધું અને તને આદર સાથે ભોજન કરાવ્યું અને સુખે સુવાવ્યો. સાંજ પડી ત્યારે તને ફરી વાર વાળુ કરાવ્યું અને એ રીતે તારી ભૂખને શાંત કરી. હવે રાતને સમય થયે. જાણે કે ઘટ્ટકેસરના રસ કરતાંય વધારે લાલરંગવડે વૃક્ષને નવાં નવાં કુટતાં પાંદડાવાળાં ન કરતી હોય એવી સંધ્યા ખીલી, જેમ મિત્રમંડળને-મિત્રવર્ગને આથમતે જોઈને દુઃખી થયેલાં સજજનેનાં ટેળાં દૂરથી આકંદ કરે તેમ મિત્રમંડળને સૂર્યમંડળને અસ્થમંત-આથમતું જોઈને દુઃખી પામેલા ચક્રવાકનાં ટોળેટેળાં દૂર દૂર આક્રદ કરવા લાગ્યા.
દેસાગમણ-દે આવવાથી જેમ ખલલેકે ખુશી-ખુશી થઈ કિલ્લેલ કરી મૂકે છે તેમ દેશાગમણુ-રાત્રી આવવાથી રાજી રાજી થયેલા ઘુવડે કિલકિલાટ કરવા લાગ્યા. સારાં માણસની પેઠે પક્ષીઓનાં ટેળાં પિતપોતાના માળામાં ભરાઈ ગયાં. એ વખતે જાણે કે બધાં કમળ બીડાઈ જતાં ચારેકોર ભમરાઓ ન ઊભા હોય એ રીતે બધી દિશાઓમાં અંધારું છાઈ ગયું.
દિશાઓ વિશાળ શાખા છે એવા ગગનરૂપ તમાલના વૃક્ષનાં ફૂલેને સમૂહ ન ફેલાયે હોય એવો દહીંના પીંડા જેવો છે તારાઓને સમૂહ ફેલાઈ ગયો.
જાણે કે પ્રલયકાળના પવનથી ક્ષેભ પામેલા ક્ષીર સમુદ્રના પાણીનું પૂર જ હેય એ સમગ્ર આકાશને ઉજાળતો ચંદ્રની કાંતિ ફેલા ચારેકેર પ્રસરી ગયે.
આ પ્રકારે રાતનો સમય થતાં પિલા વનચરે તને કહ્યું તું ગુફામાં જ રાતને વિતાવ અને હું ગુફાના બારણુ પાસે સગડી પાસે સુઈશ અને અહીં આવતા કેસરીસિંહને અટકાવી રાખીશ. પછી તું બેઃ એ તે અયુક્ત કહેવાય, તું ગુફામાં રહે અને હું બહાર રહીશ. વર્નચર બોલ્યાઃ આ સ્થળ મહાભયાનક છે, એ વાત તું જાણતા નથી. પછી તારી ઈચ્છા ન છતાંય તને ગુફામાં સુવાડ્યો અને તે વનેચર બહાર રહ્યો. હવે બરાબર મધરાત થતાં નિમિત્ત મળતાં જ જેમ કેઈ આવે તેમ જાણે યમરાજે બેલા ન હોય એ ભયાનક કેસરીસિંહ, ધીરે ધીરે ત્યાં આવ્યું અને તેણે આવીને પેલા સગડી પાસે સુતેલા વનેચરને મારી નાખ્યું. હવે સવાર પડી ગયું, સૂર્ય ઊગી ગયે, ચારેકેર પક્ષીઓ ઊડ્યાં હોવાથી બધી દિશાઓમાં તેમનાં ચીંચીને કેલાહલ ફેલાઈ ગયે, ગુફાની અંદર પણ સૂર્યની મઠ જેવી લાલ પ્રભા પેસી ગઈ અને તું તથા પેલા વનેચરની પત્ની બને ઊચ. બારણામાં કેમ કઈ કઈ બોલતું નથી?” એમ વિચારી તે બહાર નીકળી જોયું તે પેલે
"Aho Shrutgyanam