________________
-
-
: કથાન–કાશ : અમરદતને કુળદેવીના ઉપસર્ગો ને તેની નિશ્ચળતા. સંબંધ આ રીતે વિડંબના આપે છે. અમરદત્ત બેલ્યો ઃ હે પિતાજી! સેનાની પેઠે ધર્મને પણ કટીએ કસીને જ ગ્રહણ કરે જોઈએ, પરંતુ પૂર્વ પુરુષની પરંપરાને એમાં પ્રધાનતા ન હોવી જોઈએ. વળી, જે ધર્મમાં પ્રાણવધ, અસત્ય, ચેરી એ બધાં ને ત્યાગ કરવાનું કહેલ છે, પરયુવતીના-પરના-સંબંધને ત્યાગ બતાવે છે એવો પ્રત્યક્ષમાં જ ફળ આપનારે આ ધર્મ અયુક્ત શા માટે છે?
જે લોકે આ પ્રકારના ધર્મને પાળતા નથી અને વિધિપૂર્વક આચરતા નથી એવા માનવેને તે દુઃખને ઉપજાવનારી એવી વિવિધ યાતનાઓ આવ્યા જ કરે છે એ પ્રત્યક્ષ દેખાય છે. વળી, તમે આ કહે છે એથી શું? તમે વેશ્યાવ્યસન વગેરે દુષ્ટ વ્યસન જે તજી દેવા માટે પ્રયત્ન કરે અને ધર્મમાં ઉદ્યમ કરે એ જ ચગ્ય છે, એમાં મને કહેવાથી શું? કઈ વેપારી વાણિ જેમ ઉત્તમ કરિયાણાની ખરીદી કરે એથી કાંઈ નિંદાપાત્ર થતું નથી તેમ જે માનવ ઉત્તમ ધર્મને સ્વીકારે છે તે પણ નિંદાપાત્ર થતું નથી, એ જ રીતે મારી પણ નિંદા તમારે શા માટે કરવી જોઈએ ?
- પિતા બોલ્ય: અરે ! દુરાચારી! બહુ બેલક થયે છે! તને જે રુચે તે કર. હવે તને કોઈ કશું કહેવાનું નથી. આ બધી વાત નગરમાં ફેલાઈ ગઈ અને લેકેએ જાણ્યું કેશેઠના દીકરાએ પિતાને ધર્મ તજી દીધું અને બીજા ધર્મને સ્વીકાર્યો. આ હકીકત તેના સાસરાના પણ સાંભળવામાં આવી. તેણે તેને કહેવરાવ્યું કે મારી દીકરીનું તારે કામ હોય તે તું આ નવા માર્ગને એકદમ તજી દે. આમ થયું છતાં તેને લેશ પણ ભ ન થયે અને પિતાની પત્નીને તેણે પિયર મોકલી આપી. વળી બીજે વખતે તેની માતાએ તેને કહ્યું: હે પુત્ર! તું ગમે તે ધર્મ પાળ, કેવળ અમરા નામની આપણી કુળદેવીને તું સર્વાદરપૂર્વક પૂજ, એ દેવીની કૃપાને લીધે જ તારો જન્મ થયેલ છે. અમરદત્ત બે હે માતાજી! એક સર્વજ્ઞ ભગવાને કહેલા ધર્મને હું એડવાને જ નથી, પછી ભલે મને થવાનું હોય તે થાય. બીજા કેઈ દેવની પૂજા કરવાનું મારે કામ નથી. એમ થવાથી તેની કુળદેવી તેના ઉપર કુપિત થઈ. રાત્રીએ તે સૂતો હતો ત્યારે કુળદેવીએ તેને ભયંકર સર્પો, દુષ્ટ હાથી અને ભૂત-પિશાનાં રૂપ દેખાડીને ડરાવ્ય તથા કહ્યું કે, રે દુલ્શિક્ષિત ! તને દુઃખી દુઃખી કરી નાખીશ, તે પણ એ ભય પાપે જ નહિ. વળી, રોષે ભરાયેલી કુળદેવીએ તેને અનેક મહારોગોથી માંદે પાડી નાખ્યા અને એવી ભારે માંદગીની પીડાથી પીડાતે છતાં એ શ્રી જિતેંદ્રના ધર્મમાં બરાબર સ્થિર રહ્યો, લેશ પણ ચલિત ન થ અને વિચારવા લાગે કે –
ભલે દેવે પ્રતિકૂળ થઈ જાય, માતાપિતા વગેરે ભલે મારાથી વિમુખ બની જાય, ભલે આપદાઓ આવે, ભલે લક્ષ્મી પણ ચાલી જાય, પરંતુ એક જૈનધર્મ તરફની મારી ભક્તિ ન જાઓ અને શ્રી જિનેશ્વરે કહેલાં તેની વિચારણા પણ ન છૂટ.
આ પ્રમાણે એ દઢ વૃત્તિવાળે પિતાની અવસ્થા સારી નથી છતાં પરમ અભ્યદયને
"Aho Shrutgyanam