________________
૯
અમરદત્તના જૈનધમ ના સ્વીકારથી પિતાને રાષ
: થાન–કાશ :
પેાતાને મળેલી ડેાડી તજતે નથી તેમ તે આ સંસારમાં જૈનધર્મને પ્રાપ્ત કરેલ છે તેથી તારે તેને તજવા નહીં, તે તરફ ઉપેક્ષા પણ ન રાખવી. એ પ્રકારે એ મુનિરાજે તેને અનેક યુક્તિ-પ્રયુક્તિએ સંભળાવીને સમજાવ્યે ત્યારે એના મનમાં રહેલા કુવિકલ્પ નીકળી ગયા. પછી અમરદત્તે બધા સક્ષાભાનો ભય તજી દઈને થાક્ત વિધિપૂર્વક શ્રી જિનશાસનના માર્ગના સ્વીકાર કર્યાં અને પેાતાની શક્તિ પ્રમાણે પ્રાણીવધ ન કરવા, અસત્ય ન એલવુ વગેરે પ્રકારના ખાસખાસ નિયમે સ્વીકાર્યાં,
પછી તેને મુનિરાજે કહ્યું : હું દેવાનુપ્રિય ! શ્રી જૈનધર્મને સ્વીકાર્યાં પછી એ તરફ શકા, કાંક્ષા વગેરે દોષો ન થવા દેવા, એને દૂરથી જ તજી દેવા.
જે કોઈ જિનધમ તરફ્ શકિત વૃત્તિવાળા કે કાંક્ષા વગેરે દૂષણા આચરનારા હાય છે તે જૈનધર્મારૂપ સાચું માણેક પામ્યા પછી પણ તજી દે છે અને પરિણામે દારિદ્રચ અને દુઃખાનુ ભયાનક ભાજન અને છે.
માણુસ ભલે ગરીબ હાય છતાં જૈનધર્મને પામેલેા હાય એટલે ખરી રીતે તે એ માણસ ભલે મોટા ધનાઢ્ય હોય છતાં જૈનધર્મને ન એ, કંગાલ કરતાં ય વધારે રાંક છે.
મહાધનાઢ્ય સમાન છે અને જે પામેલા હાય એટલે ખરી રીતે તે
જે ફળ આપણુને દૃઢપણે પામેલા શ્રી જૈનધમ આપે છે તે ફળ ધન, માતા, પિતા, ભાઇ, સ્વજને અને દાસદાસીઓનો મોટો જથ્થા પણ આપી શકતાં નથી.
વળી, એ માતાપિતા વગેરેની આપણે લાંબા સમય સુધી સેવા કરીએ તે પણ તે આ લાકને લગતું જ કાંઈક આપણું શ્રેય કરી શકે છે જ્યારે જૈનધમ તા એવુ કાઈ કલ્યાણુ-મનવાંછિત ખાકી નથી રહેતુ જેને એ ન કરી શકે.
વધારે કહેવાથી શું? આ જગતમાં એક જૈનધર્મ સિવાય બીજું કાઇ ઉત્તમ નથીભદ્રરૂપ નથી માટે સવ પ્રકારનાં ભર્યાને તજી દઈને આ જૈનધર્મને સારી રીતે ભજ.
*
‘એમ જ કરીશ ’એમ કહીને તેણે મુનિવરનાં ચરણામાં પેાતાનુ માથુ નમાવ્યું અને પાર પામી ગયેલાઓની પેઠે તુ પણ પારગામી થા' એવી ગુરુએ આશિષ આપી. એ રીતે શ્રી જૈનધમ રત્નને અને ખેાવાઇ ગયેલી ઉત્તમ વીંટીને લઈને તે પેાતાને ઘરે પહેાંચ્યા અને ત્યાં સવાર, અપેાર અને સાંજ એમ ત્રણે કાળ ચૈત્યાની અને સાધુઓની પુજામાં પરાયણ થઇને પેાતાનાં પ્રારભેલાં કામકાજે કરવા લાગ્યા. જ્યારે તેના પિતાએ તેની આ બધી હકીકત સાંભળી ત્યારે તે ખૂબ રાષે ભરાયા અને કહેવા લાગ્યાઃ અરે કપૂત ! આપણા પૂર્વજોની પર પરાથી ચાલ્યા આવતા સુગત-બુદ્ધ ભગવાનના ધર્મને તજીને તુ બીજા ધર્મને પાળે છે એટલે તારુ માં પણ જોવું ન જોઇએ, તો પછી ખેલવાની તેા શી વાત ? દુષ્ટ પુત્રના
4
"Aho Shrutgyanam"