________________
૧૮૩ ફદુસરામની પ્રતિજ્ઞા-પૂર્તિ અને સ્વનગરે આગમન
: કથાર–કેશ : કે-આ તે મહાઆશ્ચર્ય કહેવાય. બાદ નિર્વિદને ફરસરામ વાવમાંથી બહાર આવ્યે. અખંડ દેહવાળા ફસારામને બહાર આવેલે જોઈને, પિતાનું કાર્ય સિદ્ધ ન થવાથી રાજા વિચારવા લાગે કે-જે હું આ હારને બલાત્કારે લઈ લઈશ તે જગતમાં મારી અપકીર્તિ ફેલાશે, માટે બીજી યુક્તિ કરું. પહેલાં તે આ હાર મારા રાજમહેલમાં મોકલાવી દઉં, નગરજનેને તેમના ઘરે જવાની રજા આપું. પછી ગમે તે યુક્તિ કરીને આ હાર હું લઈ લઈશ.
રાજા આ પ્રમાણે વિચારે છે તેવામાં તે શ્રેષ્ઠીએ રાજાને કહ્યું કે-હે રવામી, આ ફરુસરામ સામાન્ય માનવી નથી. કંપિલ્યપુરના મંત્રીને તે પુત્ર છે. આ આભરણની ચેરી થઈ જવાથી જ તે નિમિત્તે તે આટલે દૂર સુધી આવે છે માટે કૃપા કરીને તે હાર તેને આપે અને તેને પિતાને વતન જવાની રજા આપે. રાજાએ કહ્યું કે-હે શ્રેણિ, હું પણ તે જ વિચારમાં છું. હવે તમે સર્વ નાગરિકે તમારે સ્થાને જાઓ. રાજાના આદેશથી નગરજને પિતાના ઘરે ગયા અને ફરુરામ રાજાને ત્યાં રહ્યો.
ફસરામ જ્યારે શરીરશૌચ માટે બહાર ગમે ત્યારે રાજાએ તેના જવા-આવવાના માર્ગમાં સેનાની વીંટીઓ, કડા તેમજ હારે અગાઉથી જ છૂટા છૂટા વેરાવી નાખ્યા અને પિતાના ગુણ વિશ્વાસુ માણસોને સૂચના કરી કે-ફસારામ આ અલંકારને ઉપાડે છે કે કેમ? તે તમારે ઝાડની એથે છૂપાઈને જેવું. ફસામે માર્ગમાં આ બધા અલંકાર પડેલાં જોયા છતાં સાધુની માફક લેશ પણ લેભને વશ ન થયું અને જે ગમે તે તે જ પાછો ફર્યો. ગુપ્ત પુરુષોએ આ હકીકત રાજાને જણાવી એટલે રાજાએ પણ પિતાને દુષ્ટ વિચાર ત્યજી દીધું અને ફરુસરામને આદર-સત્કાર કરી, હાર આપી તેને વિદાય કર્યો
ફસામે આ હકીકત શ્રેણી વિગેરે મુખ્ય મુખ્ય લેકેને જણાવી અને સારું મૂહુર્ત વિગેરે જોઇને પોતે કંપિલ્યપુર તરફ પ્રયાણ કર્યું અને પિતાને ઘરે પહોંચે. તેને આવેલે જોઈને તેના પિતા રાજી-રાજી થઈ ગયા. પેલે હાર પણ તેને મેં અને કાલીયસુતે તે ચોર્યો હતે વિગેરે હકીકત કહી સંભળાવી. કંપિલ્યપુરના રાજાએ પણ જ્યારે આ બીના જાણ ત્યારે તેણે પણ ફસામને આદરસત્કાર કર્યો અને નગરજનોએ તેની પ્રશંસા કરી.
આ પ્રમાણે ફસામે આ ભવમાં જ, અદત્તાદાનના ત્યાગની પ્રતિજ્ઞા અખંડપણે પાળવાથી યશ, કીત અને પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કર્યા. બીજાએ નહીં આપેલા ધનને અથવા તે ગમે તે પદાર્થને લેવાની અભિલાષા રાખવી એ દુબુદ્ધિનું ઘર ગણાય; બીજાના ચિત્તને, તેમજ શરીરને સંતાપ આપનારે ભડભડતો અગ્નિ ગણાય. પાપનું મૂળ કારણ કહેવાય, દુર્ગતિનાં દુઃખરૂપી વનને વિકસિત કરવામાં જળના છંટકાવ સમાન કહેવાય. જે લોકેએ બીજાની નહીં આપેલી કઈ પણ ચીજને લેવાની લવમાત્ર પણ ઇરછા કરી નથી
"Aho Shrutgyanam"