________________
૧૭૭
ત્રીજા વ્રતના પાંચ અતિચાર
: કથારન-કેશ :
હેાય કે તે આ વ્યાપાર કરું છું, કાંઈ ચેરી કરતું નથી ત્યારે તેની આ કલપના ત્રતસાપેક્ષ હોવાથી તેની તે ખરીદી વ્રતભંગરૂપ ન ગણાય. એટલે આ સ્તનાપહત અતિચાર વ્રતભંગરૂપ પણ છે અને વ્રતના અભંગરૂપ પણ છે. ચેરને ચોરી કરવા માટે પ્રેરણા કરવી તે બીજે અતિચાર પણ “મને, વચન અને કાયાવડે ચોરી ન કરવી તથા ન કરાવવી” એવી પ્રતિજ્ઞાવાળાને માટે તે ચેક વ્રતભંગ જ કરે છે તે પણ ઉત પ્રતિજ્ઞાવાળો જ્યારે મનમાં એવી કલ્પના કરે કે હું એને કયાં પ્રેરણા કરું છું? હું તે એમ કહું છું કે- તમે શા માટે નવરા બેઠા છે? તમારી પાસે જે ન હોય તે હું તમને આપું અને તમે જે લાવશે તે વેચી આપીશ અથવા ખરીદી લઈશ.” એમ કહેવામાં હું કયાં ચોરેને ચોરી માટે પ્રવર્તાવું છું? જ્યારે વ્રતધારી પિતાની બુદ્ધિથી આવી જાતની કલ્પના કરતો હોય ત્યારે તેની એ કલ્પના વ્રતસાપેક્ષ હોવાથી આ બીજે અતિચાર પણ વતના ભંગ અને અભંગરૂપ ગણાય. વિરુદ્ધરાજ્યને ત્રીજે અતિચાર પણ વ્રતના ભંગરૂપ વા અલંગરૂપ પણ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-“સ્વામીએ જેને નિષેધ કરેલ હય, જીવે જેને નિષેધ કરેલ હોય, તીર્થંકર પરમાત્મા તેમજ ગુરુઓએ જેને નિષેધ કરેલ હોય છતાં તે બધું કરવું તેનું નામ અદત્તાદાન-ચેરી જ ગણાય.” આ ન્યાયે જ્યારે પિતાના સ્વામી-રાજાની આજ્ઞાથી વિરુદ્ધ વતી વિરુદ્ધ રાજા સાથે લેવશથી બેલવું કે બીજા કોઈ પણ પ્રકારને વ્યવહાર રાખવો તે ચેરી જ ગણાય અને એવી ચોરી કરનારને રાજદંડ પણ ભેગવ પડે છે એટલે એ ત્રીજે અતિચાર ચારરૂપ હેવાથી વતભંગરૂપ છે, છતાં
જ્યારે એ રીતે વર્તનાર મનમાં એવી કપના કરે કે, હું વેપાર જ કરું છું, ચેરી કયાં કરું છું ત્યારે તેની પિતાની બુદ્ધિથી એ પ્રવૃત્તિ વ્રતસાપેક્ષ હોવાથી લોકો પણ એવી પ્રવૃત્તિ કરનારાઓને ચારરૂપ લેખતા નથી તેથી આ જાતની પ્રવૃત્તિ વ્રતને અભંગરૂપ પણ છે. બેટાં તેલાં અને માપાં રાખીને તથા સરખે સરખી વસ્તુઓને સેળભેળ કરીને અથવા નવીજૂની વસ્તુઓને સેળભેળ કરીને વ્યવહાર કરનારે ત્રીજા અણુવ્રતને ધારક બીજાઓને ઠગીને ધન લે છે એ દષ્ટિએ કૂટતુલ અને તત્વતિરૂપ વ્યવહાર એ બંને અતિચારે વ્રતભંગરૂપ જ છે, પરંતુ એ વ્રતધારી મનમાં એમ સમજતો હોય કે--ખાતર પાડવું, લુંટવું એ ચારી છે પરંતુ ખેટાં તેલાં કે માપ રાખવાં અથવા તે વસ્તુઓની સેળભેળ કરવી તે તે એક પ્રકારને વેપાર છે પરંતુ ચેરી નથી, એ દષ્ટિએ તેની કલ્પના વ્રતસાપેક્ષ હેવાથી એ બને અતિચારો વ્રતના ભેજક નથી. અથવા તેના પહુત વિગેરે પાંચે અતિચારે સ્પષ્ટ ચિરીરૂપ જ છે; કેવળ અતિક્રમ, વ્યતિક્રમ વિગેરેને લીધે એમનું આચરણ થઈ ગયું હોય તે તે પાંચ અતિચારરૂપ સમજવા.
જે ગૃહસ્થ ત્રીજું અણુવ્રત સ્વીકારેલું હોય તેણે આ પાંચ અતિચારે ત્યજી દેવા
"Aho Shrutgyanam