________________
કે કથાર-કેશ: અનુસિંહનો પરાભવ : અસત્ય ભાષણના માઠાં ફળ
૧૦૦ અને હેમ વિધિ જાણતા નથી. માત્ર અધ્યાપક” એવું નામ ધરાવે છે. તેઓ પરમાર્થ શી રીતે કહી શકે? હે રાજન! અજ”ને અર્થ બકરે ન હોય તે હું દિવ્ય કરીને તમને સાબિત કરી આપ્યું. રાજાએ તેની દિવ્ય સંબંધી વાતને માન્ય રાખી.
પછી લેઢાના મોટા ફલાને તપાવીને અગ્નિની જેવું લાલચેળ કર્યું એટલે અગ્નિસિંહે તે સ્થળે હાજર થઈને કહ્યું કે હે અગ્નિદેવ! જે મારે પક્ષ બેટે હેય તે તું મને હાથમાં દઝાડજે. ફલું પકડતાં જ તે હાથે સપ્ત રીતે દાઝી એટલે નગરના લોકોએ
આ શુદ્ધ છે, આ શૂદ્ર છે” એમ પિકાર પાડ્યું અને રાજાએ પણ નગરમાં રે પીટાબે કે-અનિસિંહ પાપી છે, અસત્યવાદી છે. અગ્નિસિંહને નગર બહાર કાઢી મૂકવામાં આ અને લેકે સાગરનું બહુમાન કરવા લાગ્યા. સાગર સદ્ગતિ પામ્ય અને અસત્ય વાદી અગ્નિસિંહ અનંતું દુખ પામે.
આ પ્રમાણે આ જ ભવમાં અસત્ય ભાષણનાં કડવાં ફળ અને સાચું બેલવાનાં મધુર ફળ જેવાં છતાં મૂહ લેકે પિતાનું હિત ચાહતા નથી. વળી એ પણ જાણવું જોઈએ કે–અપેક્ષાએ વચન સાચું હોય પરંતુ એવું સત્ય વચન બોલવાથી જીવની હિંસા થતી હોય તે તેવા સત્ય વચનને પણ અસત્ય જાણ્યું તેમજ હકીકતની અપેક્ષાએ વચન બેટું હોય છતાં એ પ્રમાણે બોલવાથી જીવની રક્ષા થતી હોય છે તેવું બેટું વચન પણ સાચું જ સમજવું. એટલે જ પોતાની બુદ્ધિથી વિચારીને એવું વચન બોલવું કે જે બલવાથી પિતાને કે પરને કોઈ પણ પ્રકારે અંશ માત્ર પણ સંતાપ ન થાય. જે લોકે અસત્ય બોલે છે તેમને આ ભવમાં ને પરભવમાં પણ દુઃખ પ્રાપ્ત થાય છે માટે સુખના ઈરછુએ અસત્ય બલવાથી શા માટે ન અટકી જવું ?
મહાપુરુષોએ કહ્યું છે કે–ટું બોલવાથી બોલતાં બોલતાં જીભ ઝલાય છે, તેથી તે તેતડું બોલે છે તેથી તે સારા વક્તા પણ બની શકતું નથી. હું બેલનારના મુખમાંથી દુર્ગધ જ નીકળ્યા કરે છે, આ બધું ખોટું બોલવાનું જ પરિણામ છે.
જેમ વેશ્યાઓ નિર્ધન પરપુરુષને દૂરથી જ ત્યજી દે છે તેમ સિદ્ધિઓ એટલા પુરુષને દૂરથી જ તરછોડી નાખે છે એટલે કે હું બેલનારને ગગનગામિની સિદ્ધિ, દૂરથી જ જોવાની શક્તિ, મન ફાવે તેમ વિચરણની શક્તિ, અંજનવિધિની સિદ્ધિ, રસવાદનું વિગેરે બનાવવાની વિધિ તેમજ બીજી બીજી ઔષધિઓની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.
ખોટું બોલવાની પ્રથા નરક મેળવવા માટે સહાયક છે, ઉત્તમોત્તમ કાર્યરૂપ કમળને કરમાવવા માટે હિમપાત સમાન છે, વિશ્વાસરૂપી પર્વતને ભેદી નાખવા માટે વજસમાન છે, સુખરૂપી અનાજને દગ્ધ કરવા માટે દુષ્ટ (કવા) પવન સમાન છે. ખોટું બોલવાની આવી પ્રવૃત્તિ કલ્યાણકારી કેમ હોઈ શકે?
"Aho Shrutgyanam