________________
અસત્યથી સદ્ગુણો દૂર
ઃ કથારન-કાશ :
ખેડુ' બોલવાની પ્રથા અસભ્ય દાષવાળી છે. જેમ વરસાદ વરસવા લાગે છે તેમ તેમ રાજહુંસ દૂર દૂર ચાલ્યા જાય છે તેમ ખાટુ ઓલવાથી સદ્ગુણી લેાકેા દૂર જ રહે છે; છતાં સદ્ગુદ્ધિને રાગ સમાન ખોટુ ખેલવાની રીત મૂર્ખ લેાકેાના મનને હરી લે છે એ કેવા ખેદની વાત છે
૧૦૧
એ પ્રમાણે શ્રી કક્ષારતકોશમાં બીજા અણુવ્રતના વિચાર પ્રસંગે સાગરનું સ્થાનક સમાપ્ત (૩૫)
"Aho Shrutgyanam"