________________
: કારત્ન-કેશ :
અતિચાર સંબંધમાં સુરહનું દષ્ટાંત અતિચારને વ્રતભંગરૂપ જ સમજ, પરંતુ પૂર્વોકત રીતે અસાવધાનતા વા ઉતાવળ વગેરે કારણને લીધે, પેલી પ્રતિજ્ઞા લેનારે, કાંઈ ખોટું લખી આપે તે તેને વ્રતને ભંગ ન સમજતા કેવળ અતિચાર સમજો અથવા તે એવી રીતે સાવધાનતાથી પિતાનું વ્રત સાચવે છે કે કઈ મૂઠ સ્થલ મૃષાવાદના ત્યાગની પ્રતિજ્ઞા લેનાર એમ સમજે કે મેં તે કેવળ મૃષાવાદ એટલે બેટું બોલવાની જ પ્રતિજ્ઞા લીધી છે પણ હું લખી આપવાની પ્રતિજ્ઞા લીધી નથી તો એવે સ્થળે આ અતિચાર લેખે ગણવાને છે.
જે મનુષ્ય મોક્ષગામી છે અર્થાત જેને નિર્વાણ મેળવવાનું જ લક્ષ્ય છે તેણે લીધેલા વ્રતમાં આ અતિચાર આવી શકતા જ નથી ત્યારે બીજા અસાવધાન રીતે વ્રત પાળનારની પ્રવૃત્તિમાં આ અતિચારો આવી જાય છે એ માટે “સુર”નું દષ્ટાંત જાણવા ગ્ય છે.
આ સાંભળીને સાગર બેલ્થ: ભગવંત! એ સુરહ કેણુ છે ? આચાર્ય બેલ્યાઃ એની વાત સાંભળ.
સેરઠ દેશમાં મંગળનામે નગર છે. ત્યાં નિસૃઢ નામે રાજા છે. સુરહ એ રાજાને રાજકારણિક પુરુષ છે. રાજકારણિક એટલે રાજ્યનાં ગુપ્ત કાર્યો કરનાર. એ સુરહ પિતાના અધિકાર પ્રમાણે રાજ્યના ગુપ્ત કામકાજ સંભાળે છે. તેણે થાવસ્થાપુત્ર નામના આચાર્ય પાસે શ્રાવકધર્મ-શ્રાવકના પાંચ અણુવ્રત સ્વીકાર્યા અને એ અણુમાં અતિચાર ન લાગે એ રીતે સાવધાનપણે તે પાળવા લાગે. . કેઈ વાર સિંહલદ્વીપના રાજાના પ્રધાનપુરુષે રાજના કામકાજ નિમિત્તે ત્યાં આવ્યા. પ્રાચીન અઢી પ્રમાણે, તેમને સુરહે પિતાને ઘરે જમવાનું તરુ આપ્યું અને કેટલાંક દિવસ સુધી તેમને જમાડ્યા. તેમનું કામ પૂરું થઈ જવાથી તેઓ બધા પિતાને સ્થાને ચાલ્યા ગયા. જે દિવસે એ લેક ગયા તે જ દિવસે સુરહના ઘરમાં ખાતર પડયું, ઘરની સારભૂત ચીજે ચેરાઈ ગઈ. સુરહે આ વાત રાજાને જણાવી એટલે રાજાએ ઢોલ વગડા કે જે માણસ આ ખાતર પાડનારની શોધ કરી આપશે તેને આઠ નૈયા ઈનામ મળશે પરન્તુ કેઈએ કાંઈ ન કહ્યું.
એક વાર કોટવાળે સુરહને પૂછયું : તમારે ઘરે પહેલાં કેણ આવેલું હતું? સુરહ બે સિંહલરાજાના પ્રધાનપુરુષે આવેલા હતા એટલે આ ચેરીનું કાર્ય તેમનું જ હોવું જોઈએ, તેઓ મારે ઘરે કેટલાક દિવસો સુધી રહ્યા હતા અને તેમણે ઘરમાં સારી સારી ચીજો કઈ કઈ છે એ બધું જાણી લીધું હતું. આ રીતે વગરવિચાર્યું એકદમ ઉતાવળથી સુરહે કહી નાંખ્યું અને તેણે લીધેલા બીજા વ્રતમાં સહસા-અભ્યાખ્યાનને અતિચાર લગાડયો.
કઈ વખતે આ રાજાને સીમાડાના રાજાની સાથે લડાઈ થઈ સુરહે પિતાના ગુપ્ત
"Aho Shrutgyanam