________________
બીજા વ્રતના અતિચારનું ભંગ-અલંગ સ્વરૂપ
: કથાન-કેશ :
તકલીફ થાય એવું વચન કહે કે એવું વચન એકદમ તેના મોંમાથી નીકળી જાય છે ત્યારે તેની દષ્ટિ વ્રત સાપેક્ષ હોવાથી એનું એ સહસા અભ્યાખ્યાન વા રહસ્યાભ્યાખ્યાન વતસંગ રૂપ ન કહેવાય પરંતુ એના એવા સહસા અભ્યાખ્યાનથી કે રહસ્યાભ્યાખ્યાનથી બીજાને તકલીફ તે થઈ જ એ દષ્ટિએ એ વ્રતના ભંગનું કારણ પણ કહેવાય એટલે આ સહસા અભ્યાખ્યાન વા રહસ્યાભ્યાખ્યાન અતિચારમાં વ્રતને ભંગ અને અભંગ અને સમાયેલા છે માટે તેને ભગાભંગ અતિચારરૂપે જણાવેલ છે. પરંતુ જ્યારે સ્થૂલ મૃષાવાદને ત્યાગી જાણીબૂઝીને બીજા ઉપર આળ ચડાવી બીજાને ત્રાસ થાય એવાં વચનો બેલ વા ખેટા આક્ષેપ કરે ત્યારે આ સહસા અભ્યાખ્યાન અતિચાર નથી પરંતુ વતનું ભંજક છે એમ સમજવું.
પિતાની સ્ત્રીની ગુપ્ત વાતે પ્રગટ કહેવાથી અતિચારરૂપ નથી થતી કારણ કે સ્ત્રી વગેરેની જે ખરેખરી વાતે બહાર પડી જાય છે તે પરમાર્થ રીતે બેટી તો નથી એટલે એ વાતે બહાર પડતાં કશું અસત્ય થયું જણાતું નથી પરંતુ ઘણી વાર જ્યારે એવી વાત બહાર પડી જાય છે ત્યારે લજજા વગેરે કારણેને લીધે સ્ત્રી વગેરેના મરણે થવાનો સંભવ રહે છે, એથી તેને ગમે તે રીતે લંગરૂપ અતિચાર કહે છે. અર્થાત્ આ સ્વદારમંત્રભેદ અતિચાર સેવતાં ઘણી વાર સ્ત્રીઓ વગેરેના મરણે થવાનો સંભવ છે એટલે આ અતિચાર બીજાના પ્રાણને નાશ કરનાર હોવાથી તેને વતભંગની કેટીને અતિચાર જણાવેલ છે. મૃષાઉદેશ એટલે બેટે ઉપદેશ વા છેટું બોલવાને ઉપદેશ. જે વ્યક્તિ એવી પ્રતિજ્ઞા કરે કે “હું ખોટું બોલું નહીં અને બીજા પાસે બેટું બોલાવું પણ નહીં' એ, મૃષાઉપદેશને અતિચાર સેવે તે તેના વ્રતને ભંગ જ થયે ગણુય. પૂર્વ પ્રમાણે બીજા આણુ વ્રતની પ્રતિજ્ઞા કરનારો ખોટું બોલવાની શી રીતે બીજાને પ્રેરણા કરી શકે? માટે એ રીતે, જોતાં તે આ અતિચાર વ્રતભંગરૂપ જ છે તે પણ બીજા અણુવ્રતની પ્રતિજ્ઞા કરનારે કેઈ, ઉતાવળને લીધે વા અસાવધાનતાના કારણે અથવા અતિક્રમાદિક કારણોને લીધે બીજા પાસે
હું બેલાવે અર્થાત્ બીજાને છેટું બેલવામાં પ્રેરણા કરે એ અપેક્ષાએ આ મૃષપદેશ વ્રતના બંગરૂપ નથી. પરંતુ અતિચારરૂપ જ છે. અથવા અસત્ય બલવાના ત્યાગની સ્થલ પ્રતિજ્ઞાવાળે, પિતાના વ્રતને સાચવવાની બુદ્ધિથી પિતે જાતે ખોટું ન બોલે પરંતુ બીજાને કેઈ બીજાના વૃત્તાંતે કહી તે દ્વારા આડકતરી રીતે ખોટું બોલવાની સલાહ આપે એ રીતે જોતાં આ અતિચાર વ્રત સાપેક્ષ છે તેથી આ મૃદેશ, વતભંગરૂપ અને વ્રતઅલંગરૂપ એમ બન્ને પ્રકારનો અતિચાર છે એમ સમજવું.
ખોટા લેખે કરી આપવા તે આ બીજા વ્રતને પાંચમે અતિચાર છે. “શરીર દ્વારા મૃષાવાદ કરું નહીં અને કરાવું પણ નહીં' એવી પ્રતિજ્ઞા લેનાર આ અતિચારને સેવે તે તેની પ્રતિજ્ઞાને ચેકો ભંગ જ થાય. ખોટાં ખાતાં પાડી આપવાં વા ખોટાં લખાણે લખી દસ્તાવેજો કરી આપવા એ શરીર દ્વારા થયેલી મૃષાવાદની પ્રવૃત્તિ જ ગણાય તેથી આ
"Aho Shrutgyanam