________________
૧૬
આચાર્ય મહારાજે સાગરને સમજાવેલ બીજા વ્રતનું સ્વરૂપ : કથાર--કેશ : બેન્ચે એ નથી પરંતુ તેણે પૂર્વભવે કરેલાં કર્મો જ તેમાં કારણ છે એમ સમજ, તાત્પર્ય એ કે––વેદવાક્યની યથાસ્થિત સાચી વ્યાખ્યા કરનાર મહાનુભાવ પર્વતને પણ કઈ દોષ નથી તેમ તેને ટેકો આપનાર અને તેણે કરેલી વ્યાખ્યાને સાચી કહેનાર વસુ રાજાને પણ જરા ય દેષ નથી. આ બધું સાંભળીને પિતાની સૂમ બુદ્ધિવડે કાર્યના શહરયને સમજી જનાર સાગર બે રે મુગ્ધ ! તું હવે બેલ બંધ થા. તારી સાથે વધારે વિચાર કરે કે ચર્ચા કરવી નકામી છે. બસ, બહુ થયું. જે અર્થ કરવાથી જીવની હત્યા થાય . એવો અર્થ કરવાથી શું લાભ? વળી, તેઓ એટલે પર્વત અને વસુરાજા બને છેટું બેલ્યા નહેાત તે તત્કાળ-તે વખતે જયારે બેલ્યા બરાબર તે જ સમયે-શા માટે અનર્થ પામ્યા? હવે તારે એમ પણ માનવું જોઈએ કે, જેઓ ચોરી કરનારા છે તેઓ જ્યારે ચેરી કરે છે ત્યારે જ-બરાબર એ જ સમયે તેમને મારી નાંખવામાં આવે છે, એનું કારણ તેમણે કરેલી પ્રત્યક્ષ દેખાતી ચારી નથી પરંતુ તેમનું પૂર્વભવે કરેલું કે કર્મ કહેવું જોઈએ અને એ કર્મને લીધે જ ચેરી કરનારાને દેહાંત દંડની સજા મળે છે પરંતુ લેકે એ વાતને માનતા નથી. ઊલટું એરી કરનારાઓને દેહાંત દંડની સજા થવાનું કારણે તેમણે કરેલી ચેરી જ છે એમ લેકે કહે છે, પરંતુ એ સજાનું કારણ તેમનું (ચેરનું) કોઈ પૂર્વભવે કરેલું કર્મ છે એમ કઈ પણ કહેતું નથી. આ હકીક્ત અગ્નિસિંહે ન માની. તે બહુલકમ હતું તેથી તેના લક્ષ્યમાં આ સાચી વાત ન આવી તેમજ તેણે લેશ પણ ન માની. પછી “આ શુષ્કવાદ કરવાથી શું ફાયદે?” એમ બોલતે અને મનમાં રોષ ધારણ કરતે એ અગ્નિસિંહ ત્યાંથી જલ્દી ચાલ્યા ગયે.
વિશેષ રીતે નિર્મળ બુદ્ધિવાળા અને સદ્ધર્મકર્મમાં વિશેષ અભિરુચિવાળા સાગરે તે લોકોને મેથી સાંભળ્યું કે–અહીં વઈરસેપુસૂરિજી આવેલા છે, એથી તે, તેમની પાસે ગયે. તેમને નમસ્કાર કરી વિનંતિ કરવા લાગ્યું કે—હે ભગવંત! પહેલાં એક વાર સુવેલા નામના નગરમાં તમે પધારેલા અને ત્યાં પુત્ર સહિત અમાત્યને તમે ધર્મને ઉપદેશ કરેલું. એ વખતે મેં તમને વંદન કરેલું, તમારી સેવા કરેલી અને જીવવધના ત્યાગને નિયમ પણ લીધેલ. હવે મારો વિચાર છે કે આપની પાસે બેટું ન બોલવાની પ્રતિજ્ઞા લઉં માટે આપ અસત્ય વચનના ત્યાગનું સવરૂપ મને જણાવો. આચાર્ય વઈરસે બેલ્યાઃ હે ભદ્ર! સાંભળ.
સ્થલમૃષાવાદને ત્યાગ કરે એ, બીજું અણુવ્રત છે. સ્કૂલમૃષાવાદના ત્યાગની મર્યાદા આ પ્રમાણે છે. જે માનવ, એ વ્રત લે તેણે કન્યા, ગાય, જમીન સંબંધી બટું ન બેલિવું અને કેઈની થાપણું ન ઓળવવી એટલે થાપણ સંબંધે પણ ખોટું ન બેલવું તેમ ખોટી સાક્ષી પણ ન આપવી. જે પદાર્થ સંબધે બટું બોલવાને પ્રસંગ આવે છે
૨૧
"Aho Shrutgyanam"