________________
: થાન-કાશ : અગ્નિસિહ પોતાના ભાઈ સાગરને કહેલું' માંડવ્ય ઋષ્તિ' દૃષ્ટાંત
૧૬૦
આણ્યું, અને આવા વેશ કરીને આ ચાર નગરમાં ચારી કરે છે, એમ રાજાને કહ્યું. આ સાંભળીને રાષે ભરાયેલા રાજાએ કશે વિચાર કર્યાં વિના જ તેને મારી નાંખવાના હુકમ આપી દીધા અને પછી રાજાના નાકરાએ તે મુનિને તીક્ષ્ણ ધારદાર શૂળી ઉપર ચડાવ્યા, તે મુનિ ધ્યાનમાં હોવાથી તેને આ બાબતની કશી જ ખબર પડી નહીં પરંતુ જ્યારે તેની છાતી વીંધીને પેલી શૂળી સાંસરી નીકળી ગઈ અને નહી સહી શકાય એવી ભારે પીડા પણ થઈ ત્યારે જ તેના ખ્યાલમાં આ બનાવની સમજ પડી. હવે તે મુનિને ભારે વેદના થવા લાગી, તેથી તે મહાત્માનું ધ્યાન તૂટી ગયું' અને તેણે શૂળીથી ભેદ્યાતા પેાતાના શરીરને મસાણમાં રહેલું દીઠું. આ બધું જોઇને તેને ભારે ક્રોધ ચડ્યો અને તે વિચારવા લાગ્યા કેહું આ શૂળી ઉપર ચડાવનાર આ બધામાણુસાને હણી નાખું. અથવા આ તા બિચારા મૂઢ છે અને બીજાનું કહ્યું કરનારા છે, એટલે આ માટે એમને અપરાધ ન કહેવાય. આ માટે ખરા ગુનેગાર તેા રાજા જ ગણાય. જે રાજા મનાય છે અને સાધુ અસાધુ વચ્ચેના ભેદને સ્પષ્ટપણે જાણુતા નથી માટે તેને જ કશે વિચાર કર્યાં વિના હણી નાખું, અથવા આ માટે રાજાને પણ દોષ ન દઈ શકાય, રાજા પણ તેની વાસનાઓને લીધે ભારે વ્યામૂઢ છે તેથી વ્યામૂઢને દોષી ન ગણી શકાય, માટે આ સબંધમાં તે સમર્થ અને પાપી એવા ધરાજ જ અપરાધી છે માટે હવે હું તેને જ પતંગિયાની પેઠે મારા તપના અગ્નિવડે ખરેખર બાળી નાખું. ધર્મરાજને ઉદ્દેશીને એ પ્રમાણે વિચાર કરીને તે મુનિ તેને પેાતાના કાપનું લક્ષ્ય બનાવે છે. એટલામાં ચિત્રગુપ્તને સાથે લઇને તે ધર્મશજ પાતે મુનિની પાસે આવ્યા અને કહેવા લાગ્યા : હું મુનિરાજ ! તમે માશ ઉપર વિના કારણુ આવા પ્રચંડ રાષ શા માટે કરે છે ? હું શું કરું? હું કેઇને ફેડુ' છુ, કાઇને કાંઈ આપુ છુ, કાઇને મારું છું અથવા કોઈને જીવાડું છું તે બધું હું સ્વતંત્રપણે—મને ક્રાવે તેમ કરતા નથી પરંતુ એ તે વેના પાતપાતાના પૂર્વકાળનાં લાંબાં આચરેલાં કર્મો પ્રમાણે જ મારી બધી પ્રવૃત્તિ ચાલે છે એટલે આ બધું સારું કે બૂરું' કરવામાં મારા પેાતાના જ કથા વાંક નથી. આ બધું સાંભળીને એ મુનિ વળી ફરી વિચાર કરવા લાગ્યે કેમે શુ પૂર્વકાળે કાંઈ અકૃત્ય કરેલું છે ? ધ્યાનના બળે મુનિને પાતાનું અકૃત્ય જાણ્યું અને તે એ કે તેણે પેાતાના ગોવાળના ભવમાં એક જૂને શૂળથી વીંધી નાખી હતી. આ બધું જાણ્યા પછી મુનિએ પેાતાના રાષને સમાવી દીધા અને પછી તે મહાત્માને એમ નક્કી જણાયુ કે પેતે કરેલાં કર્યાં જરૂર ભાગવવાં જ જોઇએ, એ માટે કોઇ ઉપર રાષ કરવા ન ચાલે, એમ વિચારતા તે મુનિ શાંતિમાં લીન થઈ ગયે.
માટે હું ભદ્ર ! તું તારા જ્યામાહના વ્યૂહુને તજી દે અને બીજા ભવમાં કરેલા સુકૃત વા દુષ્કૃત અવશ્ય ભાગવવા જ પડે છે, એમાંથી ખૂદ દેવરાજ ઇંદ્રના પણ છૂટકારા થતા નથી એમ માન. અર્થાત્ પેલે વસુ રાજા જે મરી ગયે તેનું કારણ
ખેડુ
"Aho Shrutgyanam"