________________
અગ્નિસિંહને વિપરીત અર્થ માટે આગ્રહ
: કારત્ન-કેશ : વચનને લીધે એના ઉપર એની કુળદેવી રોષે ભરાઈ અને તેને જોરથી એક તમારો લગાવ્યું કે તુરતજ તે વસુ મરણ પામે અને પેલા બેટા અર્થને કરનાર પર્વતની પણ જીભ કપાઈ ગઈ.
આ બધી હકીકત સાંભળીને, સ્વભાવથી જ પાપથી ડરનારા અને ચકખા સ્વભાવવાળા એવા સાગરે કહ્યું અહો ! પર્વતે કરેલી વ્યાખ્યા તદ્દન ખોટી છે છતાં તેને વસુએ માન્ય રાખી તે પણ તેથી ય વધારે છેટું થયેલું છે. અહો! મોટા મોટા લેકે પણ કેવા મતિ મેહમાં ફસાઈ જાય છે. અહીં તેવા બેટ બોલનારાઓની યાવચંદ્રદિવાકરી કેટલી બધી અપકીર્તિ ફેલાય છે. અહા ! એમનામાં અધર્મ તરફ કેટલી બધી બેદરકારી છે! આ બધું સાંભળીને રોષે ભરાયેલે નાનો ભાઈ અગ્નિસિંહ પોતાના મોટાભાઈને કહેવા લાગ્ય: અરે જેઓ પૂજનીય છે અને બધી વિદ્યાઓમાં વિચક્ષણ છે તેમના માટે આવું અનુચિત કેમ બોલે છે ? “અજેહિં'ને અર્થ બકરાઓ વડે કરનારા પર્વતને એમાં શું દોષ છે? વળી, અજઃ અજ એટલે “જેઓ જ નહીં” એવું વ્યાખ્યાન કરનાર “અજ' એટલે “નહીં ઊગી શકે એવા જ” એવો અર્થ શી રીતે બતાવી શકશે? કારણ કે જેઓ ન જન્મે એવા તે એકલા ચેખા જ થોડા છે? એ રીતે તે નહીં જન્મી શકનારા પત્થરને પણ “અજ' કહેવાય અર્થાત્ પત્થરો પણ જન્મતા નથી એટલે અહીં “અજ' એટલે “ચેખા' જ સમજવા અને “પત્થરે ન સમજવા એ નિશ્ચય શી રીતે કરે? આ સાંભળીને સાગર બેઃ જે એમ છે એટલે વસુ રાજા ખોટું નથી બે તે એ મરી કેમ ગયા ? અને પર્વતની પણ જીભ કેમ કપાઈ ગઈ અને તે પણ કેમ મરી ગયો? અગ્નિસિંહ બેઃ જેમને આચાર વિશુદ્ધ હોય છે તેવા લેકેને શું પૂર્વ કર્મના દેને લઈને આપદાઓ નથી પડતી? શું તે આ બાબત પુરાણોમાં માંડવ્ય ઋષિનું ચરિત્ર કહેવામાં આવ્યું છે તે સાંભળ્યું નથી ? તે માંડવ્ય ઋષિની વાત આ પ્રમાણે છે.
એક માંડવ્ય નામને મહર્ષિ હતે. તે એક વાર એકાંત પ્રદેશમાં આંખોને સ્થિર રાખીને અને પવનની ગતિને રોકીને એકાગ્રપણે ધ્યાન કરતા હતા. એ ઋષિને કેઈ ગેરે જે. એ ચેરની પાછળ કેટવાળ અને તેના સુભટે દેડ્યા આવતા હતા, તેથી એ ડરી ગયે હતું એથી પિતાના બચાવ માટે એણે પિતે ચેરેલે માલ એ ઋષિની આગળ-પાસે મૂકી દીધું અને તે એકદમ ત્યાંથી નાશી ગયે. તેની પાછળ દોડતા દેડતા કેટવાળ અને તેના સુભટે ત્યાં મુનિની પાસે આવી પહોંચ્યા, અને મુનિની આગળ પડેલે ચેરીનો માલ તેમના જેવામાં આવ્યું. એને જોઈને મલિન બુદ્ધિવાળા તેઓ કેટવાળ વગેરે ચિંતવવા લાગ્યા. ચેર ચોરી કરીને હાથમાં ચેરીને માલ રાખીને નાશી ન શકે તેથી એણે લુચ્ચાઇ કરી મુનિને આ કે આબાદ સ્વાંગ સ જણાય છે અને આમ એ ધ્યાનમાં કેવી રીતે ઊભે છે? હવે એ કેટવાલે ચેરીના માલ સાથે એ મુનિને બાંધીને રાજાની પાસે
"Aho Shrutgyanam"