________________
--
: કયારત્ન કેર :
અસત્ય ભાષણ માટે પર્વતને આગ્રહ
૧૫૮
એ નગરના બહારના વૃક્ષખંડો કરુણ, સરળ અને પુન્નાગના વૃક્ષેથી ઉપશોભિત છે અને નગરની અંદર રહેનારા નાગરિક કે કણવાળા, સરળ અને ઉત્તમ પુરુષવડે સુશોભિત છે. એ નગરમાં સમરસિંહ નામે મૂર્ધાભિષિક્ત રાજા છે. એ રાજાએ ન જિવી શકાય એવી અનેક લડાઈએ જિતી લીધેલી છે અને એના પરિવારમાં ઉત્તમ અંતઃપુર, યુવરાજ, મંત્રી, શેઠ શાહુકારે, સેનાપતિ વગેરે મોટા મોટા લેકે છે. એ રીતે એ, ત્યાં રાજ્યલક્ષ્મીને અનુમવતે રાજ્ય ભગવે છે. તથા એ નગરમાં જ રહેનારા, બ્રાહ્મણ કુલમાં જન્મેલા અને શાસ્ત્રના માર્ગમાં કુશળ એવા બે અધ્યાપકે રહે છે. એક સાગર અને બીજો અગ્નિસિંહ. એ બને સગા ભાઈ છે અને જુદા જુદા ઘરમાં રહીને એ બને વેદના રહસ્ય સંબંધે શાળા ચલાવે છે. તે બને વળી, ક્ષીરકદંબ નામના ઉપાધ્યાયની પાસે ભણેલા હતા. એમણે જનપરંપરાથી એટલે તેને મેઢેથી એક વાર આ નીચે જણાવેલી હકીકત સાંભળી—
ક્ષીરકદંબ તે પરોક્ષ થઈ ગયે એટલે કાળધર્મ પામે. એના શિષ્ય પૈકી વસુ નામને તેને શિષ્ય રાજપદવી પામે. બીજે શિષ્ય નામે નારદ, તે, તેને ધર્મશિષ્ય હતે અને તે જુદા સ્થાનમાં રહીને વેદના રહસ્યની વ્યાખ્યા કરતો હતો. તેને ત્રીજો શિષ્ય પર્વત, તેના પિતાની ગાદીએ બેઠે અને અધ્યાપક વૃત્તિ કરીને આજીવિકા કરતો હતે. એક વાર આ પર્વતે “અÉ agવું” એવા વેદવાક્યને અર્થ સમજાવતા અજ એટલે છાગ-બકરો અને તે બકરાઓ વડે યજ્ઞ કરવી જોઈએ એવી વ્યાખ્યા લેકે પાસે કહી બતાવી. ત્યાં તે સમયે લાંબા સનેહસંબંધને લીધે તેને મળવા માટે નારદ આવેલે, તેણે એવી વ્યાખ્યા કરતા પર્વતને અટકાવ્યો અને કહ્યું કે, એ વ્યાખ્યા અનુચિત છે. કારણ કે અજ એટલે ફરીથી ન જન્મે તે અ+જ (“ એટલે નહીં અને જો એટલે જનમવું) =ાતે ઇતિ અજા! અર્થાત્ ફરી વાર ન ઊગે તેનું નામ અજ. અર્થાત અજ એટલે ત્રણ વરસના જૂના ચેખા, એવા ચેખાવડે યજ્ઞ કરે જોઈએ, એ અર્થ આપણા ઉપાધ્યાય ક્ષીરકદંબે કરેલ છે તે, આપને શું યાદ નથી ? પિતાની વ્યાખ્યાના વિશેષ અભિમાનને લીધે નારદે કહેલી વાતને પિલા પર્વતે માની નહીં અને આ વિશે વાદવિવાદ કરતાં જે હારે તેની જીભ કાપી નાંખવી એવી એ બે વચ્ચે શરત થઈ. આ માટે પંચરૂપે-લવાદરૂપે પિતાને સહાધ્યાયી વસુરાજા જે કહે-જે ન્યાય આપે તે બન્નેએ સાચું માનવું એ નિશ્ચય થયો. યોગ્ય સમયે એ બને રાજા પાસે હાજર થયા અને તેની પાસે બન્નેએ પિતાપિતાને મત જણાવ્યું એટલે પર્વત પિતાને મત જણાવ્યું અને નારદે પિતાને મત જણાવ્યું. રાજા પોતે નારદના યથાસ્થિત સાચા પક્ષને અનુસરતા હતા તે પણ આ પહેલાં જ પર્વતની માતા ઉપાધ્યાયિનીએ વસુને નારદને પક્ષ ન લેતાં પિતાના પુત્રનો પક્ષ લેવાની ભલામણ કરેલી હતી તેથી રાજા વસુએ પણ “અજ અને અર્થ “બકારે” કર્યો અને “બકરાવડે યજ્ઞ ક ” એ એ વેદવાક્યને અર્થ કર્યો. આ બેટો અર્થ એ વસુ બે કે તરત જ એના પેટા
"Aho Shrutgyanam