________________
=
=
• કથારસ્ન–કાશ : જનદેવની તપાલનમાં અચળતા અને થયેલ પ્રશંસા પણ દૂર રહેવું. સંસારમાં કેની સાથે વેર બાંધવું અને કેશુ એ દેખાય છે જે આપણે સ્વજન ન હોય ? આ અનંત સંસારમાં ભમતા જીવનું આખું જગત પણ કુટુંબ જ છે. આમ બેલતાં તે બુદ્ધિમાન જશદેવને રાજાએ અને નગરીના લેકે એ પણ વિશેષ આદર કર્યો અર્થાત્ આ લોકમાં તે પ્રતિષ્ઠા પામ્ય અને પરભવમાં પણ સુગતિને પામે. જીવવધને ત્યાગ કરવાથી જે જે લાભ થાય છે અને જે જે ગુણને વિસ્તાર વધે છે તે બધું કહેવા માટે ઇ પણ સમર્થ નથી માટે જીવવધને ત્યાગ કરવા તરફ સર્વ પ્રકારે આદર સહિત પ્રયત્ન કરવો જોઈએ. વળી, જેવું પુણ્ય, જીવવધને ત્યાગ કરવાથી મળે છે તેવું પુણ્ય ય કરવાથી નથી મળતું, બધાં તીર્થોમાં ન્હાવાથી પણ નથી મળતું, પહાડનાં શિખરો જેટલું સોનાનું દાન દેવાથી પણ નથી મળતું, અને ઊંચા શિખરોવાળાં સુંદર ઊંચા ઊંચા મંદિરે બંધાવવાથી પણ નથી મળતું. માણસે લાંબા આયુષ્યવાળા થાય છે. એમના મનહર શરીર તરફ સ્ત્રીઓ કટ કરી રહી છે અને એ બધા લેકેનાં લેચનને આનંદ આપનાશ થાય છે. એ બધુંય પ્રાણવધના ત્યાગનું જ ફળ છે. - આ પૃથ્વી ઉપર શ્રી જિનદેવ કરતા બીજે કઈ દેવ ચડિયાતું નથી, જેને ગુરુ કરતાં બીજે કે વધારે પરોપકારી નથી અને જીવવધ કરતાં બીજું કઈ વધારે ચડિયાતું પાપ નથી અને જીવવધને ત્યાગ કરવા જેવું બીજું કઈ ચડિયાતું પુણ્ય નથી. એ પ્રમાણે
જીવવધના ત્યાગનું અતુલ પુણ્યફળ કહેલું જોઈને શુદ્ધ બુદ્ધિવાળ કઈ પણ માનવ, પિતાના પુત્ર, મિત્રે, સ્વજનને વિપ્લવ થતે હેય વા ખુદ પિતાને જ નાશ થતા હોય તે પણ જીવવધના ત્યાગની ટેકન-પ્રતિજ્ઞાને-એક પળ પણ છોડે નહી.
એ પ્રમાણે શ્રી કથાર કેશમાં પ્રથમ અણુવ્રતના અધિકારમાં
જન્નદેવની કથા સમાપ્ત. (૩૪)
"Aho Shrutgyanam