________________
૫૫
દ્વેષી શિવદેવને થયેલા વધ
: કથારત-કાશ
માળા કે બીજા ઘરેણાં પશુ પહેરવાં નહીં, તેના પિતાએ અને મોટાભાઈએ શિવદેવને એ નિશ્ચય જાણ્યો અને એકાંતમાં લાવીને તેને ઘણુ ઘણું સમજાવ્યે છતાં એણે પોતાના દુષ્ટ નિશ્ચય થાડા પણ ન છોડ્યો. પછી તા વૈરાગ્ય વૃત્તિવાળા અમાત્યે પૂર્વોક્ત વઇરસેણુસૂરિ પાસે દીક્ષા લીધી અને તે મુનિ થઈને વિહાર કરવા લાગ્યું. મોટા ભાઈ જન્નદેવને પણ ભારે સંતાપ થયા અને તેણે પેાતાના નાના ભાઇની મૂળથી માંડીને ઠેઠ સુધીની બધી હકીકત રાજાને કડ઼ી સભળાવી. રાજાએ પણ · આ સદાચારી છે’ એમ ધારીને જન્નદેવને તેના પિતાના સ્થાને એટલે અમાત્યની જગ્યાએ સ્થાપ્યું અને તેના નાના ભાઈને રાજાએ એમ ન કરીશ' એમ કહીને મીઠાં વચનેાવડે સમજાવ્ચે છતાંય તે માત્ર રાજાને સારું' લગાડવાની દૃષ્ટિએ · જેવી આપની આજ્ઞા ' એમ કહીને ચાહ્યા ગયા.
'
હવે એક વાર વસતને ઉત્સવ આપે ત્યારે નગરીમાં મન ત્રયોદશીના મેટા ઉત્સવ શરૂ થયા. ધરેણાંનાંઠાં અને કપડાં-લત્તાં પહેરીને નગરના નારીજના નગરીના તરભેટાઓમાં, ચેાકેામાં અને ચાચામાં ચર્ચોરીના ગીતાથી ડોલતાં ડોલતાં ચાર કાર ફરવા ચાલી નીકળ્યાં. બરાબર એ સમયે પેલા ગુપ્તચર લકાએ કામ સાધવાની તક મળી છે એમ જાણીને શિવદેવ પાસે આવીને કહ્યું: પેદ્ય, સધિપાલના પુત્ર પોતાની સ્ત્રીની સાથે સાંજને સમયે થોડાક પુરુષોને સાથે લઈને નગરીની બહારના ભાગમાં કામદેવની પૂજા કરવા માટે જવાના છે. આ વાત સાંભળીને શિદેવ શજી થયા અને બધી સામગ્રી તૈયાર કરીને તથા હાથમાં અનેક પ્રકારના હથિયારા લઇને એ, સંધિપાલના પુત્રની સામે જવાને ઉતાવળા થયા. ‘ એ, સામે હથિયારો સાથે ઉતાવળે આવી રહ્યો છે' એ હકીકત સધિપાલના પુત્ર જાણી એટલે તે પણ હથિયાર તૈયાર કરીને તેની સામે જ ઊભું રહ્યો. એ બન્ને વચ્ચે યુદ્ધ થયુ. સંધિપાલના પુત્ર ખરાખર તૈયારી કરીને નહીં આવી શકેલે એથી લડાઇમાં માર્યાં ગચા, અને પેલા શિવદેવને ઘણા ઘા વાગ્યા એથી તે ભાગવા માંડેલા પરંતુ પાછળથી દોડીને સધિયાલે પાતે તેના ઉપર ઘા કરી તેને નીચે પાડી નાખી નગરીમાં આણ્યે. રાજાને આ બધી વાત જણાવવામાં આવી. · શિવદેવ ભારે ઉદ્ધત છે એમ કહીને રાજાએ તેને તિરસ્કાર કર્યાં. પછી તે તેને કાળાં કપડાં પહેરાવીને ઘણા અપમાન સાથે બરાબર નગરીની વચ્ચે વચ્ચે મારી નાંખવામાં આવ્યે. મેટા ભાઈ જન્નદેવે તેના નાના ભાઈના પૂર્ણાંકત રીતે વધના સમાચાર જાણ્યા છતાંય તે જરાય ઉશ્કેરાચે નહીં અને પોતે લીધેલા જીવવધના ત્યાગના નિયમથી જરા પણ ચિલત થયો નહીં. દુષ્ટ લેકાએ તેના નાનાભાઈનુ વેર વાળવા ઘણી ઉશ્કેરણી કરી છતાંય લેશ પણુ ઉશ્કેરાયેા નહીં. • એનાથી કશું થઈ શકવાનું નથી' એમ કહીને મિત્રા તેની હાંસી ઉડાવવા લાગ્યા છતાંય તે શાંત રહ્યો અને કહેવા લાગ્યા
સદ્ધથી વિમુખ મનવાળા એવા ભાઇ, પુત્ર અને કુટુ બી ઘણેા ખેદ ઉપજાવનારાં છે તેથી માણુસ જેમ પોતાના ખરા શત્રુથી દૂર રહે તેમ ધવિમુખ એવા સ્વજનેાથી
"Aho Shrutgyanam"