________________
૧૫૧
ગુરુ મહારાજે પાંચે અતિચાર પર કહેલ કથા : કથાન–કેશ: સાધુ પાસે પ્રતિબંધ પામે અને તેને પ્રવજ્યા લેવાના વિચાર થયે, પરંતુ તે ભારે ક્રોધી સ્વભાવનો હોવાથી ગુરુએ તેને દીક્ષા ન આપી અને પાંચ અણુવ્રતવાળે શ્રાવકધર્મ તેણે સ્વીકાર્યો. હવે એ પિતાના શ્રાવકધર્મને પાળતો ત્યાં રહેતે હતે. એવામાં એક દિવસે પિતૃના શ્રાદ્ધને માટે ધાઈલ નામના વાણિયાએ તેને પિતાને ત્યાં જમવા આવવાનું નોતરું આપ્યું. જમવાનો સમય થતાં બીજા બ્રાહ્મણની સાથે તે પણ ભેજન માટે એ વાણિયાને ઘરે પહોંચે અને ઉચિત સ્થાને બેઠે. “વરુણ વિધમી છે” એમ કહી બીજા બ્રાહ્મણે તેને પિતાની પંગતમાં બેસવા દેતા નથી એ જોઈ વરુણ બે કયા દેષને લીધે મને પંગત બહાર કરવામાં આવેલ છે? બ્રાહ્મણે બેલ્યાઃ તું શ્રાવક છે તેથી. વરુણ છેતમારા કરતાં તે શ્રાવકે ગુણવાળા હોય છે.
જે લેકે જીવને હણતા નથી, ખોટું લતાં નથી, બીજાના દ્રવ્યને ચેરતા નથી અને બીજાની સ્ત્રીઓને જેઓ મનથી પણ વાંછતા નથી તથા જેઓ ભયંકર આરંભ અને પરિગ્રહથી નિત્ય દૂર રહે છે, તેવા લેકે નિંદનીય ગણાય તે અરે! બીજા કોને આ જગતમાં ધર્મવાળા ગણવા?
વળી, હે ! તમે તે “વાયવ્ય દિશામાં ગાયને મારવી જોઈએ” “શ્રોત્રિય બ્રાહ્મણના આતિથ્ય માટે મેટા બળદ વા મોટા બકરાને માર જોઈએ” ઈત્યાદિક અનેક જાતનાં વેદેનાં વિકલ્પિત વાકયે દ્વારા ગાયને પણું મારતા અચકાતા નથી અને બળદને પણ મારી નાખો છો અને એ રીતે તમે ચંડાળે કરતાં પણ ચડી જાઓ એવા છે તે હું તમારી જેવા ચંડાળાની પંગતમાંથી બહાર ખાઉં તેમાં મારું કયું અકલ્યાણ થવાનું છે? એ રીતે તે વરુણુ ઘણું ઘણું કઠેર બોલવા લાગે અને સામેથી પેલા બ્રાહ્મણે પણ તેને જેમ આવે તેમ સંભળાવવા લાગ્યા. હવે વરુણને ભારે કેપ ચડી ગયે અને લાકડી લઈને ઊડ્યો અને સામે જીવશે કે મરશે એની પરવા ન કરતાં નિયચિત્તે એ વરુણ એક બેલકા બ્રાહ્મણને મારવા લાગ્યા. મારતાં મારતાં જ્યારે એ બેલકા બ્રાહ્મણના પ્રાણ કંઠે આવી ગયા ત્યારે લેકેએ તેને છોડાવ્યો અને બચી ગયે. એ રીતે વર્ષના અતિચારની હકીકત જાણવી. છવિ છેદના અતિચારની વાત આ પ્રમાણે છે –
બનારસ નગરમાં સાગર નામે એક કુલપુત્ર છે. તેને બે સ્ત્રીઓ છેઃ કમલા અને બીજી લીલાવતી. પેલી સ્ત્રી ધર્માચરણ વિનાની હતી અને બીજી સ્ત્રીએ શ્રાવકધર્મને સ્વીકારેલે અને પ્રાણવધના ત્યાગને નિયમ લીધેલ. એ બીજી સ્ત્રી પતિને ઘણુ જ વહાલી હતી. પિલી કમલા, લીલાવતી ઉપર પતિનું હેત જોઈ મનમાં ખૂબ ઇર્ષા–અદેખાઈ કરવા લાગી અને તેનું મન ભારે કિલષ્ટ બની ગયું તેથી તે, એ લીલાવતીનાં છિદ્રો જોવા લાગી. લીલાવતી પણ પર્વને દિવસ આવે છે ત્યારે ખાસ વિશેષ તપ કરે છે અને પારણાને દિવસે સાધુએને વહેરાવીને જમે છે, ત્યારે બીજી કમલા એની ઉપર વધારે ને વધારે ખારે બન્યા
"Aho Shrutgyanam