________________
: કયારન–કાશ : ગુરુ મહારાજે પાંચે અતિચાર પરત્વે કહેલી કથાઓ
૧૫૦
વાંછા કરનારે કદી પણ એ અતિચારા ન જ થવા દેવા જોઇએ અને તને પૂરેપૂરી રીતે પાળવા તરફ સાવધાન બનવું જોઈએ ). આ! જ રીતે બાકીના અધા ત્રતાના અતિચારા અને એ અતિચારાથી કેવી રીતે વ્રત ભાંગી જાય છે એ અધુ સમજી લેવાનું છે. વધારે કહેવાથી શું ? બંધ વિશે મિહિરની કથા, વધુ સ ંબધે વરુણુની વાત, વિચ્છેદ વિશે લીલાવતીની કથા, અતિભાર સબંધે મધુનું દૃષ્ટાંત અને ખાવાપીવાનું ન આપવા બાબત પરની કથા સુપ્રસિદ્ધ છે.
આ સાંભળી જન્નદેવ મેલ્યુાઃ જીવવધની પ્રવૃત્તિનો ત્યાગ ચારાને આચરનારા એ મિહિર વગેરેની શી કથા છે? આચાય
કરીને ઉક્ત પાંચ અતિમેલ્યાઃ એ કથા સાંભળ,
વસ નામના દેશમાં કુડિની નામના ગામમાં મિહિર નામે એક શ્રાવક હતા. તેણે ગુરુની પાસે જીવવધ નહીં કરવાનું અણુવ્રત લીધું. એમ એ નિયમ લઈ પેાતાના ઘરના કામકાજો કરવા લાગ્યા. એ કામકાજમાં તેને કેટલાક નાકરા રાકવા પડેલા, એ નાકામાં એક નાકર ઘણા જ આળસુ, ખેટાખાલે, લુચ્ચા, ઉદ્ધત અને ઊંધણુશી હતા, એક વાર એ નાકરને પેલા મિહિર રાતે પાતાના ઘરની રક્ષા કરવાનું કામ સોંપ્યું. એ તા થાડીક વાર જ જાગ્યા અને અધી શેરીઓમાં સાપે પડી ગયા અને કઇ પણ હાલતું ચાલતું નથી એવુ થઈ ગયું ત્યારે આમતેમ જોઇને તુરત ઊંધી ગયા. એવામાં મધરાત થઈ અને ચારેએ જાણ્યું કે આ ધરને કાઈ ચાકીદાર જ નથી ત્યારે ભવિતવ્યતાના ચેાગે ચારા એ ઘરમાં પેઠા, ખાતર પાડયું. નશીખોગે પેલા ગૃહપતિ મિહિર જાગી ગયા અને તેને એમ લાગ્યું કે ઘર તા ચારેકાર બંધ છે છતાં આ ઠંડી હવાનો સ્પર્શ કેમ થઈ રહ્યો છે ? એમ વિચારી તે હળવે હળવે પેાતાના ઘરની બધી ભીંતાને જોવા લાગ્યા એટલામાં તેણે ભીંતમાં એક મેહુ આંકારું પડેલું જોયુ અને સાથે જ તે કેારા વાટે ધીમે પગે ચારા પેાતાના ઘરમાં પેઠા છે અને ઘરમાં લૂંટ ચલાવી રહ્યા છે એ પણુ બધુ જોયુ. આ જોઈને મરવાની બીકને લીધે વ્યાકુળ બનેલા મિહિર ઘર ઉપરની અગાશીમાં ચડી ગયા અને ત્યાં ચડીને હેાકારા-પડકારા કરવા લાગ્યા. શેરમકાર થયેલા સાંભળી ચારશ નાસી ગયા, લેકેા બધા ભેગા થઈ ગયા તે પશુ પેલે ઊંઘણશી નોકર જાણ્યે નહીં. લોકો આલ્યાઃ આ કાણુ નિરાંતે ઘસઘસાટ ઊંઘે છે ? મિહિર બોલ્યાઃ એ તે ચાકીદાર નોકર છે. પછી તે જોઈને લેાકેા મિહિરની મશ્કરી કરવા લાગ્યા કેતુ ધન્ય છે કે તારે ત્યાં આવા અદ્ભૂત ચાકીદાર છે, આ મશ્કરીથી મિહિરને પેલા નોકર ઉપર કાપ ચડ્યો અને તેને મયૂરધે કરીને બાંધ્યા. નોકરના માંમાંથી લાહી પડવા લાગ્યું. એટલામાં તેને લેાકેાએ કેમે કરીને છૂટા કરાવ્યે એટલે તે મરી ન ગયેા. આ રીતે બધાના અતિચાર મિહિરને લાગ્યા એમ અંધ અતિચાર. હૅવે ‘ વધ' અતિચારની વાત આ પ્રમાણે છેઃ—
*
કુણાલ દેશમાં સંવર નામે ગામમાં વરુણ નામે એક બ્રાહ્મણ હતા. તે દિવાકર નામના
"Aho Shrutgyanam"