________________
કથારન-કેસ : સગા ભાઈઓ હોવા છતાં જન્નદેવ ને શિવદેવ વચ્ચે સ્વભાવ-ભિન્નતા ૧૪ ત્યાગ કરવાથી મળી શકે છે–સાધી શકાય છે. જે લેકે પ્રાણિવધના ત્યાગનું વ્રત નિર્દોષપણે પાળે છે તેઓ આ ભવમાં અને પરભવમાં જન્નદેવની પેઠે ચક્કસ સુખી જ થાય છે. તે જન્નદેવની વાત આ પ્રમાણે છે.
આ જંબુદ્વીપ નામના દ્વિીપમાં ભારતવર્ષમાં કલિંગ નામના દેશમાં મોટામાં મોટી સૂલા નામે નગરી છે. તે નગરીની આસપાસ અનેક ગામ, ખાણ, નિગમે, આશ્રમે અને અનેક નેહડા આવેલા હોઈ તે વિશેષ મનહર છે. જેમ કુલવધુ તુંગભેગ (તુંગ+અગ) અખંડ શીલને ધારણ કરે છે અર્થાત્ ભેગની લાલસા મુદ્દલ નથી એવું કુલવધુનું અખંડ શીલ હોય છે તેથી તેને પરે-બીજા પુરુષ-જાર, વિટ વગેરે પુરુષો પહોંચી શક્તા નથી અથવા તેના તરફ પરનો પ્રવેશ તદ્દન રોકાઈ ગયેલું હોય છે તેમ આ નગરીને કોટ તુંગાભેગ(તંગ-અભેગ) વાળે હેઈ અર્થાત્ વિશેષ ઊંચું અને વિસ્તારવાળે હે ઈ તથા અખંડિત હોઈ તેમાં પરેશત્રુઓને પ્રવેશ રોકાઈ ગયેલે છે (એ રીતે શબ્દની દૃષ્ટિએ આ નગરી અને કુલવધુની વચ્ચે સમાનભાવ છે).
એ નગરીમાં સુમિત્ર નામે રાજા છે. એ રાજાને ચરણે આખી પૃથ્વીના સમસ્ત રાજાઓના મુક નમેલા હાઈ એ ચરણકમલે વિશેષ ભાયમાન બનેલા છે અને જેમ કમળની વેલે અલિરાજેન-ભમરાઓને જિતી લઈ પિતામાં પૂરી રાખે છે તેમ એ રાજાએ અલિરાજેનેશપક્ષના નરેન્દ્રોને જિતી લીધેલા છે. તેને, જેમ સુગ્રીવને તારા નામની રાણી હતી તેમ, બધી રાણીઓમાં મુખ્ય એવી તારા નામે રાણી હતી. વિશેષ કૃપાપાત્ર બંધુદેવ નામે તેમને અમાત્ય હતું. જાણે સાક્ષાત મહિમા ન હોય એવી તે અમાત્યને મહિમા નામે સ્ત્રી હતી. વિનય વગેરે અનેક ગુણોથી સુશોભિત એવો તેમને જસદેવ નામે પુત્ર હતું અને બીજે
ના પુત્ર શિવદેવ નામે હતે. એ શિવદેવ સ્વભાવે કઠેર હતું. એ પ્રકારે તે બધા પિતપિતાના સમયને વિતાવે છે. નાનો શિવદેવ ઉચિત કલાઓને શીખે અને તે બધી કળાએમાં તેણે સારી કુશળતા મેળવી. બન્ને પુત્રો યુવાન થયા. મેટા ઘરની ખાનદાન કુળની દીકરીઓ તેમને પરણાવવામાં આવી અને તે અને જુદા જુદા કામમાં જોડાઈને રાજાને આશ્રય કરીને રહે છે. એ બન્ને પુત્રામાં જ્ઞાન, વિજ્ઞાન, વિનય, નીતિ, સમચિત બલવાની કળા, તેમના પરિભેગો અને બોધ વગેરે સંબંધે એક સરખી કુશળતા હોવા છતાં અર્થાત જ્ઞાનાદિક ગુણે એ બન્નેમાં તદ્દન સરખાં હોવા છતાં કેવળ જન્નદેવે જ રાજાના હૃદયને ઘણું ઘણું ખુશ કર્યું હતું પોતાની તરફ આકર્યું હતું. હવે એક વાર પિતાની ગાછી. મંડળીમાં બેઠેલા રાજાએ આ પ્રમાણે કહ્યું ! ! જુઓ તે ખરા. કેટલાક એવા હેય છે કે જેમનામાં રહેલે ગુણસમૂહ શરીર સાથે જ જડેલે હેય એ સ્વાભાવિક દેખાય છે ત્યારે બીજા કેટલાક એવા હોય છે કે જેમનામાં રહેલે ગુણગણું બહારથી ચોંટાડેલાં ન હેય એવો બનાવટી દેખાય છે અર્થાત્ એ બન્ને પ્રકારના મનુષ્યમાં ગુણગણ એક સરખે હોવા
"Aho Shrutgyanam