________________
સુલસે મુનિવરને કરાવેલ માસખમનું પારણું
ઃ કારત-કાશ :
વળી, એ પાંચે પાપસ્થાના સુખરૂપ વૃક્ષને બાળી નાખવા સારુ આગ સમાન છે, ભારે દુરિત દેનારાં છે અને વાના ઘા જેવાં છે માટે સંસારથી ભય પામતા માનવે, એ પાંચે પાપસ્થાનાના દ્વથી જ ત્યાગ કરવા. એ પાંચે પાપસ્થાનાને ત્યાગ કરવાથી ફી ફરીને જન્મ લેવાનુ જ મટી જાય છે અને જેમ સમરી કમળ ઉપર આવીને બેસી જાય છે તેમ એ પાંચે પાપસ્થાનાને તજી દેનારના હાથમાં જ નિર્વાણુની લક્ષ્મી આવી જાય છે. આ પાંચ વ્રત ઉપરાંત બીજા પણ અનેક ગુણા મેળવવા જેવા છે. ક્ષમા, કેમળતા, સરળતા, સતાય, વિનય, ઇંદ્રિયાને .જય કરવા, તપ કરવા, ત્યાગ કરવા, દક્ષતા અને દાક્ષિણ્ય વગેરે જા અનેક નિર્મળ ગુણા છે. આ બધા ગુણાને પેાતાના સ્નેડી સમજીને આત્મામાં હંમેશાં ગમે તેમ કરીને એવી રીતે ગોઠવી દેવા જેથી આત્મામાં દુષ્ટ દોષોને રહેવાની જગ્યા જ ન રહે.
૧૩
પેલા સુલસે એ મુનિનાં એ ધર્મવચનાને સારી રીતે ચણુ કર્યાં અને શ્રી જિનભગવાનને દેવ તરીકે તથા સાધુઓને ગુરુ તરીકે સ્વીકાર્યાં, ત્યારબાદ એ સાધુમુનિરાજનાં ચરણકમળાને વાંઢી પેાતાને ધન્ય-કૃતાર્થ સમજતા તે, જ્યાં જવા નીકળ્યેા હતા તે ગામ તરફ જવા ઊપડ્યો. ત્યાં જઈને તે, પેાતાના ધાર્યાં કરતાં વધારે કાને સાધી ત્યાંથી પાછે તે જ રસ્તે પાછા ફર્યાં અને વળી પાછુ જ્યાં તેણે પહેલાં પડાવ નાખ્યા હતા ત્યાં જ પડાવ નાખ્યા. રસોઈ તૈયાર થયા પછી તે, પહેલાં પોતાને મળેલા મુનિરાજ પાસે પહેાંચ્યા. તેમને વિધિપૂર્ણાંક વંદન કરીને ભોજન લેવા આવવાનું નિમંત્રણ આપ્યુ. મુનિએ માસખમણુનું તપ કરેલ હોવાથી તેના નિયંત્રણની પ્રશંસા કરતાં તેના ઉત્સાહ વધારવા તેને કહ્યુંઃ
શુદ્ધ શ્રદ્ધાવાળા શ્રાવકો પેાતાને માટે તૈયાર થયેલા અને પૂરા રંધાઇ ગયેલા ભોજન વગેરે પદાર્થોં સાધુઓને પ્રતિલાલે છે-વહેારાવે છે અને તેમ કરતાં તે ઘણુ પુણ્યા કમાઇ લે છે. વળી, એવા શ્રાવકા પુણ્યવતી ચંદન-આર્યાની પેઠે નિજાને પામે છે અને પુણ્યાનુબંધી પુણ્યાનું ફળ મેળવતાં તેઓ ક્રમે કરીને નિર્વાણુને પશુ મેળવે છે.
વળી, આ સંસારમાં દાનનાં આ બધાં ફળેા મળે છેઃ મદમત્ત તરુણીઓથી ભરેલું આંગણું મળે છે અને સર્વ સુખાને પકડી રાખે એવી જાણે જાળ ન હેાય એવી લક્ષ્મી મળે છે. કદના ભારે અભિમાનના ચૂરેચૂરા કરી નાખનારું સૌભાગ્ય સાંપડે છે. ડાહ્યા માણસોને પણ વિસ્મય પમાડે એવું લાણ્ય મળે છે, ધના-કુબેર ભંડારી કરતાં પણ ચઢિયાતી સપત્તિ મળે છે અને અપૂર્વ સત્તાઐશ્વર્યાં વગેરે પશુ મળે છે. એ પ્રમાણે આ સંસારમાં માનવ–માત્રની વાંછાને પૂરનારું અને જે કાંઇ વાંછ્યુ. હાય તેને મેળવી આપવાની શક્તિ ધરાવનારું દાન છે માટે એવી કલ્પવૃક્ષ જેવી ધાયું" સિદ્ધ કરી આપે એવી દાનની પ્રવૃત્તિ માટે ધન્ય પુરુષે યત્ન કરવા જોઈએ.
હુવે ‘ તહુત્તિ ’ એમ કડ્ડીને સુલો એ મુનિરાજને ઉપદેશ ભક્તિપૂર્વક હૃદયમાં સ્વીકારી લીધા અને વિહાર કરતાં કરતાં કાઇક વાર પોતાની નગરીમાં મુનિરાજને પધારવાનુ
"Aho Shrutgyanam"