________________
--
=
=
૧૩પ
પુત્ર સંબંધી શેઠ-શેઠાણી વચ્ચે કલહ : કારત્નકેશ : ખરેખર એ સુલસ મહાત્મા જ છે. હું મારા ભાગ્યમેગે કઈ પણ રીતે સાજેતાજો મારે ઘરે પહોંચે તે આ સુલસને ગૃહપતિ બનાવીને મારા સ્થાન ઉપર સ્થાપીને-શ્રમણ થઈ જાઉં.
આ પ્રમાણે વિચાર કરો અને પિતાના પુત્રને વૈરી જે ગણતો શેઠ સમય જતાં સાજેતાજો પિતાને ઘરે પહોંચી ગયે. ઘરે પહોંચતાં શેઠનાં વધામણાં થયાં, સ્વજનવર્ગ તેમને મળવા ઘરે આવી પહોંચે. આટલા લાંબા સમય સુધીના રોકાણ સંબંધે બધી હકીકત પૂછી અને તેઓ બધા એ બધું પૂછીને પાછા પણ ફર્યા.
- હવે એગ્ય સમયે હેમપ્રભ શેઠે એકાંતમાં જઈને પિતાની સ્ત્રીને કહ્યું પ્રિયે ! આ મારા પેટને છોકરો અને આ ભાડે રાખેલે નેકર એ બે વચ્ચેના જુદા જુદા સ્વભાવની હકીકત સાંભળ: છોકરે અગ્નિની પેઠે ભારે બળતરા કરે એવો છે અને આ નોકર ચંદ્રમાની પિઠે શાંતિ-શીતળતા આપે એવો છે. છોકરો વિનય વગરનો-ભારે ઉદ્ધત છે ત્યારે આ નેકર સ્વાભાવિક રીતે સચ્ચરિત્ર અને નમ્ર છે.
આત્મા પિતે પણ પ્રતિક્ષણ પિતાનું પ્રિય કરી શક્તા નથી ત્યારે આ મારો એકર તે મને નિરંતર પ્રિય કરનાર નીવડેલ છે. હું પાછો ફરતો હતો ત્યારે ભારે સંકટમાં પડી ગયેલ અને કાદવમાં ખેંચી ગયેલે અર્થાત્ વિષમ પ્રદેશમાં આવી પડેલે હતો, એ સમયે આ નેકરે મારી સંભાળ ન લીધી હત-મારી ચિંતા ન રાખી હતી તે હું તે સમયે જ મરણ પામત એમાં જરા પણ સંશય ન હોતે. હે સુંદરિ ! આ નેકર ન હોત તે આજે તારે અને મારે જે આ સમાગમ થાય છે, તે ન થઈ શકત અર્થાત્ આ સમાગમ કરાવનાર તે ગરીબ બિચારે નોકર જ છે–એ નકરે મારી સહાય ન કરી ન હત કાદવમાં ખેંચી ગયેલો હું હાથીની પેઠે ત્યાં ને ત્યાં જ વિપત્તિ પામત. આ સાંભળીને શેઠની સ્ત્રી બોલીઃ હે પ્રિયતમ! આ નેકર એ રીતે આટલા બધા ગુણવાળો હોય તે એને તમને ગમે તે ઉચિત પારિતોષિક આપવું જોઈએ. તેણીનું પિતાની વાંછા પ્રમાણેનું એ વચન સાંભળીને તેને લક્ષ્યમાં લઈને શેઠ બોલ્યા : હે પ્રિયે ! હું તો તેને ગૃહપતિ તરીકે જ સ્થાપવા ઈચ્છું છું. પિતાના પ્રિય પુત્રને પ્રતિકૂળ એવું પતિનું વચન સાંભળીને તેની થ થ કરતી એમ બેલી કે-હે પ્રિય ! તમારું આ વચન અમંગળરૂપ છે. આ રીતે અનુચિત વચન બોલતાં તમે કેમ શરમાતા પણ નથી ? જ્યાં સુધી આપણે તિયણુ પુત્ર છે ત્યાં સુધી આ ઘરમાં આ નેકરને શો અધિકાર છે? આવી વાત તે કયાંય શાસ્ત્રમાં પણ સાંભળો જાણી નથી તેમ ક્યાંય લેકવ્યવહારમાં પણ આવું થયું જાણ્યું નથી કે તે દીકરે ઘરને ઘણી બીજે કેઈક થઈ જાય અને જાણે કે કઈ ભૂત વળગ્યું હોય એના જેવા થઈને તમે આવું બેલતા જણાય છે. રેષમાં આવીને પિતાની સ્ત્રીએ મજીઠ જેવી લાલ આંખ કરી અને લાલ આંખ થવાથી એના હોઠ પણ લાલ થઈ ગયા. એ રીતે પિતાની રેષે ભરાયેલી સ્ત્રીનું અતિકઠોર અને વાંકું વાક્ય સાંભળીને શેઠ બોલ્યા: હે પાપિણી ! મારું વચન તે તને
"Aho Shrutgyanam