________________
: ચારનકાશ :
સુલસે શેઠની વિનયપૂર્વક કરેલ અપૂર્વ ભક્તિ
૧૩૪
ફરક છે તે આ રીતે નજરે જોઈ શકાય એવા પ્રત્યક્ષ જ છે. અથવા ગમે તેમ હા, પરંતુ ગરીબ બિચારા આ મારા છે.કા કલ્યાણુનું પાત્ર તે નથી. ખરાખર આવે સમયે, નેકરને પિતાની સેવા કરતા જોઈ પેલા તિયણુના હૃદયમાં ભારે અદેખાઈ આવી તેથી તેણે રાષે ભરાઈને પેલા નાકરને કહ્યું ઃ રે રે અધમ નાકર ! સુલસ ! તારે થોડા કાંઇક મારા પશુ ઉપચાર કરવા જોઇએ---મારી પશુ સેવા-ચાકરી કરવી જોઈએ, શું હું કાઈ પર છું? સુલસ લ્યે: વાત તમારી ખરી છે પરંતુ મારા શરીરમાં શક્તિ જ ક્યાં રહી છે અર્થાત્ તમારા તરફ મારી ભકિત છે છતાં આ પ્રસંગે મારી શક્તિ ઓછી હાવાથી તમારી સેવા કરી શકતા નથી. આ સાંભળી પેલા હેમપ્રભ શેઠ વળી વિચારમાં પડ્યો કે—આ નાલાયક છેકરાની કેવી જાતની અધમતા છે કે જેને લીધે આ નેાકર મારી સેવાચાકરી કરી રહ્યો છે તેને પણ એ સહી શકતે નથી. પેાતે કરવું તે દૂર રહ્યું પરંતુ બીજે કરે છે અને પશુ એ દેખી શકતા નથી.
એ વખતે સૂર્ય આથમી ગયે, પેાતાના શત્રુ જતા રહેવાથી કેમ જાણે ઉત્સાહમાં આવી ગયું ન હાય તેમ ભયાનક અંધારું' ચારે કાર ફેલાઇ ગયું. પતિના પ્રલય-નાશ થતાં જાણે ભારે અનુરાગ બતાવતી-લાલચાળ થઇ ગયેલી સંધ્યા પક્ષીએના કોલાહલને મહાને જાણે રડતી ન હાય એવી જણાવા લાગી. લાગ મળતાં જેમ દુષ્ટ લેાકેા ચારે કાર ઊભરાઈ આવે તેમ દુષ્ટ પ્રાણીઓ-જંગલી ક્રૂર પ્રાણીઓ-ચાર કાર ભમવા લાગ્યા, તે વખતે શેડ આલ્યાઃ રાત ભયાનક છે તેથી ઘણાં વિધ્નાનેા સભવ છે માટે ઊંચામાં ઊંચા ઉત્તમ ઝાડની માટી ડાળે ઉપર ચડીને આ રાતને વીતાવી દેવી જોઇએ. ‘ ઠીક’ એમ કડીને તે બધા ય ઝાડ ઉપર ચડી ગયા. સુલસે એક મોટી પહેાની ડાળ ઉપર શેઠની પથારી પાથરી આપી, એ જ પથારી ઉપર પેલા તિયણુ ચડી બેઠો, તેને વારવામાં આવ્યા તે પશુ તે ન જ અદ્રષ્યા. પછી તે મુલસને રાષ આવ્યે અને તે, જેમ તેમ પેલા શેઠના છેકરાને કહેવા લાગ્યા. ૮ ઉચિત નથી ' એમ કહીને શેઠે તે નાકરને ખેલતા અટકાવી દીધેા. પછી એ ચૂપ થઇ ગયા અને જેમ તેમ કરીને રાત નીકળી ગઈ. સવાર થઈ ગયું, બધુ ભરપીડ ચાખે ચોખ્ખું દેખાવા લાગ્યું એટલે તે શેઠ હેમપ્રભ વગેરે બધા કાઈ એક દિશા તરફ
6
ચાલવા લાગ્યા.
મામાં જે કાંઇ મનોહર અને સારા સ્વાદવાળાં કંદ, ફળ અને મૂળે વગેરે મળે છે તે બધુ' સાવધાનતાપૂર્વક પેલા સુલસ પોતાના શેડને જમવા માટે આપે છે. શેઠ પણ તેને અસાધારણુ વિનય જોઇને હૃદયમાં ભારે વિસ્મય ધારણ કરે છે અને વિચારે છે કે—અડ્ડા ! આ નેાકર થઈને આ પ્રમાણે શી રીતે વિનય સાથે વર્તે છે? શેઠ ચિતવે છે કે—હું તેને કાઈ ભારે પગાર આપતા નથી, તેના ઉપર મેં કાઈ ઉપકાર પણ કર્યાં નથી, તેમ મારામાં એવા કેઇ વિશેષ ગુણુ પણ નથી તે પણુ એ, આ રીતે મારી સેવા કરી રહ્યો છે એટલે
"Aho Shrutgyanam"